CHANAKYA NITI (CHANAKYA SUTRA SAHIT) Quotes
CHANAKYA NITI (CHANAKYA SUTRA SAHIT)
by
Acharya Rajeshwar Mishra32 ratings, 3.97 average rating, 2 reviews
CHANAKYA NITI (CHANAKYA SUTRA SAHIT) Quotes
Showing 1-2 of 2
“यस्य पुत्रो वशीभूतो भार्या छन्दानुगामिनी ।
विभवे यस्य सन्तुष्टिस्तस्य स्वर्ग इहैव हि ।।३।। આચાર્ય ચાણક્ય કહે છે કે જેનો પુત્ર વશમાં હોય, પત્ની વેદોના માર્ગ પર ચાલનારી હોય એ જે પોતાની ધન-સંપત્તિથી સંતુષ્ટ હોય, તેના માટે આ જ સ્વર્ગ છે. અભિપ્રાય એ છે કે જે મનુષ્યનો પુત્ર આજ્ઞાકારી હોય છે. દરેક પ્રકારે કહ્યું માનનારો હોય છે, પત્ની ધાર્મિક અને ઉત્તમ ચાલચલગત વાળી હોય છે, સારી ગૃહિણી હોય છે તથા જે પોતાની પાસે જેટલી ધન-સંપત્તિ હોય છે તેટલામાં જ ખુશ રહે છે, સંતુષ્ટ રહે છે. આવા વ્યક્તિને આ જ સંસારમાં સ્વર્ગનું સુખ પ્રાપ્ત થાય છે. તેના માટે પૃથ્વી પર જ સ્વર્ગ છે. કારણ કે પુત્ર આજ્ઞાકારી હોય, સ્ત્રી પતિવ્રતા હોય અને મનુષ્ય ધન પ્રત્યે લોભલાલચ રાખનારો ન હોય અથવા મનમાં સંતોષ હોવો જ સ્વર્ગના મળનારા સુખના સમાન છે.”
― CHANAKYA NITI (CHANAKYA SUTRA SAHIT)

“આચાર્ય ચાણક્ય અહીં ક્રોધ, તૃષ્ણાની સાપેક્ષ વિદ્યા તથા સંતોષની પ્રતીકાત્મક મહત્તાને સમર્થન આપતાં કહે છે કે ક્રોધ યમરાજ છે, તૃષ્ણા વૈતરણી નદી છે, વિદ્યા કામધેનું છે અને સંતોષ નંદનવન છે.”
― CHANAKYA NITI (CHANAKYA SUTRA SAHIT)
― CHANAKYA NITI (CHANAKYA SUTRA SAHIT)