મને શું જોઈએ?જો મને ભુખ હોય તો મને ખાવાનું જોઈએજો મારી પા...

મને શું જોઈએ?જો મને ભુખ હોય તો મને ખાવાનું જોઈએજો મારી પાસે ખાવાનું હોય તો મને સમૃધ્ધિ જોઈએજો મારી પાસે સમૃદ્ધિ હોય તો મને સુરક્ષા જોઈએજો મારી પાસે સુરક્ષા હોય તો મને વિમો જોઈએજો મારી પાસે વિમો હોય તો મને વૃદ્ધિ જોઈએજો મારી પાસે વૃદ્ધિ હોય તો મને આશ્વાસન જોઈએજો મારી પાસે આશ્વાસન હોય તો મને પ્રશંસા જોઈએજો મારી પાસે પ્રશંસા હોય તો મને એની મજા જોઈએજો મારી પાસે મજા હોય તો મને સાથીઓ જોઈએજો મારી પાસે સાથીઓ હોય તો મને સમાજ જોઈએજો મારી પાસે સમાજ હોય તો મને રાજ્ય જોઈએજો મારી પાસે રાજ્ય હોય તો મને રાજકારણ જોઈએજો મારી પાસે રાજકારણ હોય તો મને વિરોધીઓ જોઈએજો મારી પાસે વિરોધીઓ હોય તો મને નેતાઓ જોઈએજો મારી પાસે નેતાઓ હોય તો મને મનમાની જોઈએજો મારી પાસે મનમાની હોય તો મને સુરક્ષા જોઈએઆ ચક્રવ્યુહ ચાલ્યા કરશે જ્યાં સુધી મારું પેટ ભરેલું હશેજરૂરતો લાલચ બનશે અને લાલચ બનશે જરૂરતોજો હું મારામાં સિમિત રહું તો મને શું જોઈએ?જો હું સંતુષ્ટ રહું તો મને શું જોઈએ?લોભ અને લાલચ વગર જોઈએ માત્ર ક્ણલોભ અને લાલચમાં નથી પર્યાપ્ત મણ
 •  0 comments  •  flag
Share on Twitter
Published on June 02, 2022 23:02
No comments have been added yet.