મારા પેટમાં બેઠેલ ગઠિયો કરે ધમાચક્ડીમારા પેટમાં બેઠેલ ગઠિ...

મારા પેટમાં બેઠેલ ગઠિયો કરે ધમાચક્ડીમારા પેટમાં બેઠેલ ગઠિયો કરે ધમાચક્ડીમહેનત કરે ઘણી પણ પેટમાં પકડા પકડીછે ગઠિયો હોશિયાર, જીવશાસ્ત્રનો જ્ઞાનીજાણે રસાયણોને, કદી વાત ના કરે નાનીમગજમાં રાખ્યો છે એક સાથિદાર સાવધભુખનું રાખે ધ્યાન, કરે ભાવનાઓનો વધકંટાળાને તરત ભાખી લે ભાઈ એ ગઠિયોપેટમાં કરે કાગારોળ જાણે રાક્ષસ ઉઠ્યોતણાવમાં તણાઇને એનો પિત્તો તો ખસેકાગારોળ ચાલુ રહે કે ખોરાક પેટમાં વસેઆંખો સાથે એની કૃષ્ણ સુદામાની દોસ્તીનજર ત્યાં જ્યાં ખાવાનું હોય પરોસતીભુખ હોય ક્યારેક ને ક્યારેક મન તૃપ્તનજર ફરે વાનગી પર ને બને અતૃપ્તછોલે, નુડલ્સ, પાવભાજી કે હોય સુપદુધપાક, મિઠાઈ ભગવાનના અનેક રૂપપેટમાં ગઠિયાએ બનાવ્યો છે મહેલએના ખબરીઓ બધેજ કરે પહેલએક ખબરી નાકમાં છે સુંધવામાં તેજમસાલાની સુગંધથી ગઠિયાને કરે સતેજદાંત, જીભ, મોં, હાથ કરે બસ કામછેવટે તો એ બધા ગઠિયાના ગુલામમારા પેટમાં બેઠેલ ગઠિયો કરે ધમાચક્ડીછે મારો મિત્ર કરે ભલેને પકડા પકડી
 •  0 comments  •  flag
Share on Twitter
Published on June 02, 2022 23:06
No comments have been added yet.