Jignesh Adhyaru's Blog, page 7
December 7, 2021
તારાથી આ કાગળ સુધી (અંતિમ પત્ર) મીરા જોશી
તું ન મળ્યો હોત તો, મારી જિંદગીમાં કોઈક કમી રહી જાત! તું પ્રેમ છે, તું જિંદગીનો ઉત્સવ છે, તારી અંદર એટલો બધો પ્રેમ, એટલી બધી ચાહના વહે છે કે કદાચ મારું આ નાનકડું હ્રદય તારા પ્રેમના દરિયાને સંભાળવામાં નાકામ રહ્યું!
The post તારાથી આ કાગળ સુધી (અંતિમ પત્ર) મીરા જોશી first appeared on Aksharnaad.com.
December 6, 2021
આપકે કમરે મેં કોઈ રહતા હૈ.. – હર્ષદ દવે
રાહુલ દેવ બર્મને જે ૩૩૧ ફિલ્મોમાં સંગીત આપ્યું હતું તેમાંની આ એક ફિલ્મ છે. યાદોં કી બારાતના આ ગીતમાં એનર્જી છે, જોશ છે, સંગીત છે.
The post આપકે કમરે મેં કોઈ રહતા હૈ.. – હર્ષદ દવે first appeared on Aksharnaad.com.
રાણકપુર – કુંભલગઢ ટ્રેકિંગ ડાયરી (૩) – નેહા રાવલ
આગળ ચાલવું, ચાલતા રહેવું એ જ જાણે એ સમયે જીવનનું એક માત્ર કાર્ય હતું. બીજું કશું જ મનમાં આવતું ન હતું. ચાલો. ચાલતા રહો. ખૂબ થાકો ત્યારે જરાક થોભો. બેસી જવાથી થાક બેવડાઈ જતો હતો.
The post રાણકપુર – કુંભલગઢ ટ્રેકિંગ ડાયરી (૩) – નેહા રાવલ first appeared on Aksharnaad.com.
December 4, 2021
ઓડિસી : લાવણ્યમય નૃત્ય – અર્ચિતા દીપક પંડ્યા
મોગલ અને બ્રિટિશ કાળમાં ઓડિસી નૃત્યકારોને મંદિરમાંથી રાજપરિવાર અને દરબારના મનોરંજન માટે ખસેડવામાં આવ્યા. આગળ જતાં નૃત્યાંગનાઓની સ્થિતિ રખૈલ જેવી થઈ ગઈ.
The post ઓડિસી : લાવણ્યમય નૃત્ય – અર્ચિતા દીપક પંડ્યા first appeared on Aksharnaad.com.
December 3, 2021
જહાં ચાર યાર મિલ જાય.. – કમલેશ જોષી
પાણીવાળું શાક અને જાડી રોટલી, ખુલ્લામાં લેટ્રિન અને આખો દિવસ પરેડ. ત્રીજા દિવસે હું અને શિવમ પણ રડી પડ્યા. પાંચમાં દિવસે હું, સુખો અને મની અમારા ઉતારાના ઓરડે પહોંચ્યા તો પૂજન ડૂસકાં ભરતો હતો.
The post જહાં ચાર યાર મિલ જાય.. – કમલેશ જોષી first appeared on Aksharnaad.com.
ડૉ. મુકેશ જોષીનો ગઝલસંગ્રહ ‘કેડી તૃપ્તિની’
ગુર્જર ગઝલધારાની પાંચમી પેઢીના ઉત્સાહી પ્રતિનિધિ શાયર, ર્ડા. મુકેશભાઇ જોષીની ૧૧૧ ગઝલોનો સંચય ‘કેડી તૃપ્તિની‘ માંથી કેટલાક શે'ર.
The post ડૉ. મુકેશ જોષીનો ગઝલસંગ્રહ ‘કેડી તૃપ્તિની’ first appeared on Aksharnaad.com.
November 29, 2021
ગોગા રકાસોના ચિત્રો – સુષમા શેઠ
વાંચવાનું બાકી હતું તે છાપાની દુર્દશા થયેલી નીરખી, ગોવિંદે એ ઊંચકી લઈ બહાર દોરીએ સૂકવવા માટે લટકાવ્યું.
The post ગોગા રકાસોના ચિત્રો – સુષમા શેઠ first appeared on Aksharnaad.com.
November 28, 2021
રાણકપુર – કુંભલગઢ ટ્રેકિંગ ડાયરી (૨) – નેહા રાવલ
એક જ મોટા હૉલમાં પડદા કરી લેડીઝ-જેન્ટ્સના અલગ રોકાણની સગવડ કરી હતી પણ લેડીઝના વિભાગમાં લાઇટ ન હતી. થાક એવો હતો કે લાઈટ-પાવરની પરવા કર્યા વગર બધાં આડા પડ્યા.
The post રાણકપુર – કુંભલગઢ ટ્રેકિંગ ડાયરી (૨) – નેહા રાવલ first appeared on Aksharnaad.com.
November 25, 2021
અન્વીક્ષા : જિજ્ઞા પટેલ; પરિભ્રમણ – હીરલ વ્યાસ
જે છઠ્ઠા પગારપંચ અને બે વેકેશનની વચ્ચે ઘણું બધું કરી શકે એ જ શિક્ષક બની શકે. જે વાર્તાઓ કહી શકે અને બાળક્ને શાંતિથી સાંભળી શકે એ શિક્ષક.
The post અન્વીક્ષા : જિજ્ઞા પટેલ; પરિભ્રમણ – હીરલ વ્યાસ first appeared on Aksharnaad.com.
વિશેષ શાળાઓ (૨) – હેમાંગી ભોગાયતા મહેતા
શું તમને ખબર છે કે આજના સમયમાં પણ અમુક શાળાઓમાં બાળકોને શાસ્ત્રોનું જ્ઞાન આપવામાં આવે છે?
The post વિશેષ શાળાઓ (૨) – હેમાંગી ભોગાયતા મહેતા first appeared on Aksharnaad.com.


