Jignesh Adhyaru's Blog, page 2

February 6, 2024

છઠ્ઠી અક્ષરનાદ માઇક્રોફિક્શન સ્પર્ધા (૨૦૨૪)

છઠ્ઠી અક્ષરનાદ માઇક્રોફિક્શન સ્પર્ધા (૨૦૨૪)

ચાર વર્ષના અંતરાલ પછી પ્રસ્તુત છે અક્ષરનાદની આગવી ઓળખ એવી માઇક્રોફિક્શન સ્પર્ધા - છઠ્ઠો મણકો.. વિગતો સાથેની કડીમાં ક્લિક કરીને વાંચી શક્શો.

The post છઠ્ઠી અક્ષરનાદ માઇક્રોફિક્શન સ્પર્ધા (૨૦૨૪) first appeared on Aksharnaad.com.

 •  0 comments  •  flag
Share on Twitter
Published on February 06, 2024 04:31

January 2, 2024

રાજસ્થાનનું અનોખું ઘરેણું : જવાઈ – મીરા જોશી

રાજસ્થાનનું અનોખું ઘરેણું : જવાઈ – મીરા જોશી

જવાઈ, સામાન્ય જંગલ કરતા એકદમ અલગ શુષ્ક જંગલ અને ઘાસના મેદાનના સંયોજનવાળો ખડકાળ પ્રદેશ છે જે અરવલ્લી પર્વતમાળાથી ઘેરાયેલો છે.

The post રાજસ્થાનનું અનોખું ઘરેણું : જવાઈ – મીરા જોશી first appeared on Aksharnaad.com.

 •  0 comments  •  flag
Share on Twitter
Published on January 02, 2024 18:00

June 2, 2023

ટ્વિટરના કેટલાક ઉપયોગી બોટ્સ – જિજ્ઞેશ અધ્યારૂ

ટ્વિટર બોટ એ વિશેષ કામ માટે બનવાયેલો નાનકડો સોફ્ટવેર પ્રોગ્રામ છે.. તમે એ ટ્વિટર હેન્ડલને ટેગ કરો તો એ તમને અપેક્ષિત કામ કરી આપે છે. જાણીએ એવા જ કેટલાક ઉપયોગી બોટ્સ વિશે!

The post ટ્વિટરના કેટલાક ઉપયોગી બોટ્સ – જિજ્ઞેશ અધ્યારૂ first appeared on Aksharnaad.com.

 •  0 comments  •  flag
Share on Twitter
Published on June 02, 2023 03:39

February 23, 2023

જોજો પાંપણ ના ભીંજાય.. – કમલેશ જોષી

જીજાજીના પિતા કશુંક મોટા અવાજે બોલી રહ્યા હતા. હું એ તરફ ગયો ત્યાં નંદિની દોડતી બહાર આવતી દેખાઈ. “પ્લીઝ, બંટી... તું ત્યાં ન જઈશ, અમારા એ ફૈબા છે જ કજીયાળા... તમે લોકો એની વાત ન સાંભળશો.

The post જોજો પાંપણ ના ભીંજાય.. – કમલેશ જોષી first appeared on Aksharnaad.com.

 •  0 comments  •  flag
Share on Twitter
Published on February 23, 2023 20:22

ધોળાવીરા : એક અવર્ણનીય અનુભવ (ભાગ ૨) – અમી દોશી

ઇતિહાસવિદો અને પુરાતત્ત્વવિદો એવું માને છે કે ઇ.સ. પૂર્વે ૧૮૦૦ માં ધોળાવીરાનો વિનાશ થયો હશે, જેનું કારણ મહાભયાનક ધરતીકંપ હોઈ શકે અથવા સતત પડતો દુષ્કાળ પણ હોઈ શકે.

The post ધોળાવીરા : એક અવર્ણનીય અનુભવ (ભાગ ૨) – અમી દોશી first appeared on Aksharnaad.com.

 •  0 comments  •  flag
Share on Twitter
Published on February 23, 2023 17:31

February 22, 2023

ધોળાવીરા : એક અવર્ણનીય અનુભવ – અમી દોશી

ચોરસ આકારમાં વિસ્તરેલું, ૧૨૦ એકરમાં ફેલાયેલું, રહસ્યમય નગર તરીકે ઓળખાતું આ શહેર એટલે ધોળાવીરા. તેનું સ્થાનિક નામ છે 'કોટડા ટિંબા'. ધોળાવીરાનો અર્થ થાય છે 'સફેદ કૂવો'

The post ધોળાવીરા : એક અવર્ણનીય અનુભવ – અમી દોશી first appeared on Aksharnaad.com.

 •  0 comments  •  flag
Share on Twitter
Published on February 22, 2023 19:19

February 18, 2023

પારધી અને સત્યવચની હરણાંની કથા : તર્કથી અર્ક સુધી.. – જિજ્ઞેશ અધ્યારુ

મહાશિવરાત્રી પાપમુક્તિનો, શિવભક્તિનો દિવસ છે. અજાણતાં પણ શિવરાત્રી વ્રતથી શિવકૃપા મળે છે એમ શિવપુરાણમાં આ કથા દ્વારા કહેવાયું છે.

The post પારધી અને સત્યવચની હરણાંની કથા : તર્કથી અર્ક સુધી.. – જિજ્ઞેશ અધ્યારુ first appeared on Aksharnaad.com.

 •  0 comments  •  flag
Share on Twitter
Published on February 18, 2023 02:21

February 16, 2023

સૌરભ શાહના ‘મહારાજ’ પુસ્તકનો પરિચય – રિપલ પરીખ

છત્રીસ પ્રકરણમાં ફેલાયેલી આ દીર્ઘ નવલકથા ખૂબ સરળ રીતે લખાયેલી છે. તે સમયનાં ઘણાં તળપદી શબ્દો અને તે સમયની કોર્ટની કાર્યવાહીમાં વપરાતાં શબ્દોથી આ નવલકથાનું વાતાવરણ જીવંત બની જાય છે.

The post સૌરભ શાહના ‘મહારાજ’ પુસ્તકનો પરિચય – રિપલ પરીખ first appeared on Aksharnaad.com.

 •  0 comments  •  flag
Share on Twitter
Published on February 16, 2023 03:48

February 14, 2023

સૂતપુત્રી, કર્ણપત્ની, અંગરાજ્ઞી વૃષાલીની ગાથા : પ્રવેશ

કર્ણના જીવનની અધૂરપને પૂર્ણ કરનારી, એના વિષાદનું શમન કરનારી, એની પીડા, અપમાન, ક્રોધ અને શોકના દરેક પ્રસંગે પડછાયો બનીને ઉભી હતી એની પત્ની વૃષાલી.

The post સૂતપુત્રી, કર્ણપત્ની, અંગરાજ્ઞી વૃષાલીની ગાથા : પ્રવેશ first appeared on Aksharnaad.com.

 •  0 comments  •  flag
Share on Twitter
Published on February 14, 2023 21:33

January 29, 2023

દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ – પુસ્તક પરિચય

પૃથ્વી સત્યના બળ પર ટકેલ છે. અસત્ - અસત્ય - એટલે 'નથી', સત્ - સત્ય - એટલે 'છે'. અસત્ને જ્યાં હસ્તી જ નથી ત્યાં તેની સફળતા શી હોય? અને 'છે' તેનો નાશ કોણ કરી શકનાર છે? આટલામાં સત્યાગ્રહનું આખું શાસ્ત્ર છે.

The post દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ – પુસ્તક પરિચય first appeared on Aksharnaad.com.

 •  0 comments  •  flag
Share on Twitter
Published on January 29, 2023 17:30