Jignesh Adhyaru's Blog, page 6
December 28, 2021
હિમલ પંડ્યાની ગઝલો : જીવ-જગતનો કલાસંઘર્ષ – સ્નેહી પરમાર
'...ત્યારે જિવાય છે' હિમલભાઈનો બીજો ગઝલસંગ્રહ છે. આ પૂર્વે 1992ના વર્ષે “ગાંડીવ” નામનો કાવ્યસંગ્રહ આપ્યા બાદના 29 વર્ષ પછી આ કવિ આપણી સમક્ષ આવે છે ત્યારે એમને આવકારીએ.
The post હિમલ પંડ્યાની ગઝલો : જીવ-જગતનો કલાસંઘર્ષ – સ્નેહી પરમાર first appeared on Aksharnaad.com.
December 27, 2021
રાણકપુર – કુંભલગઢ ટ્રેકિંગ ડાયરી (૫) – નેહા રાવલ
સોનેરી લાઇટમાં એ ખૂબ જ સુંદર લાગતું હતું. સોનાનું મંદિર અને એના ચોગાનમાં માર્બલની કારીગરી- જાણે કોઈ સુવર્ણ નગરી
The post રાણકપુર – કુંભલગઢ ટ્રેકિંગ ડાયરી (૫) – નેહા રાવલ first appeared on Aksharnaad.com.
December 19, 2021
રૂપેરી વાળ : પુસ્તકસમીપે – અંકુર બેંકર
આ સંગ્રહમાં લઘુકથા સ્વરૂપ માટે આવશ્યક કહી શકાય એવા કલ્પન, પ્રતીક, વ્યંજના, કાકુ તેમજ અલંકારોનો યોગ્ય જગ્યાએ ઉપયોગ થયો છે. લેખકના મજબૂત અને આકર્ષક ભાષાકર્મનો લાભ વાચકોને મળે છે.
The post રૂપેરી વાળ : પુસ્તકસમીપે – અંકુર બેંકર first appeared on Aksharnaad.com.
December 16, 2021
વર્ષાનું વહાલ – મયુરિકા લેઉવા બેંકર
પાછલી રાતે વરસેલા વરસાદમાં ઝબકોળાયેલો ઘરબગીચો તંદ્રામાંથી જાગવાની તજવીજમાં પડ્યો હોય. અંશુમાનની બળવાન હૂંફ રાતની ઠારને ધીરેધીરે પીગાળતી જાય ને ઘરબગીચો રૂપાંતરિત થઈ જાય કોઈ સદ્યસ્નાતા ગૃહવાટિકામાં!
The post વર્ષાનું વહાલ – મયુરિકા લેઉવા બેંકર first appeared on Aksharnaad.com.
December 14, 2021
સંતોષકુમારનો અસંતોષ – સુષમા શેઠ
કેટલી વાર કહ્યું કે તેને તારા ચણિયામાં નાડું પરોવી લીધા બાદ આમ ખાનામાં નહીં ખોસી દેવાનું. બાથરુમમાં આમ સામ્મું દેખાવું જોવે.
The post સંતોષકુમારનો અસંતોષ – સુષમા શેઠ first appeared on Aksharnaad.com.
December 13, 2021
રાણકપુર – કુંભલગઢ ટ્રેકિંગ ડાયરી (૪) – નેહા રાવલ
ઝરુખે બેઠેલી રાણી યુદ્ધથી પાછા ફરતા પોતાના ભરથારની રાહ જોતી હશે ત્યારે શું આ સુંદરતા કે આ પ્રકૃતિ એને બહેલાવી શકતી હશે! આવા અગણિત વિચારોનું ભાથું બંધાતું જાય
The post રાણકપુર – કુંભલગઢ ટ્રેકિંગ ડાયરી (૪) – નેહા રાવલ first appeared on Aksharnaad.com.
December 12, 2021
No Country for old men – ભેદરેખા ભૂંસતી ફિલ્મ
ગ્રાહક સિક્કો કાઢીને દુકાન માલિકને 'હેડ્સ કે ટેઈલ' પસંદ કરવા કહે છે. પ્રેક્ષક તરીકે આપણે જાણીએ છીએ કે એ સિક્કા પર માલિકના જીવન મરણનો આધાર છે.
The post No Country for old men – ભેદરેખા ભૂંસતી ફિલ્મ first appeared on Aksharnaad.com.
December 9, 2021
U DISE નંબર એટલે શું? – હેમાંગી ભોગાયતા મહેતા
વિદ્યાર્થીનો U-DISE નંબર જ્યારે પ્રથમ ધોરણમાં વિદ્યાર્થીનો પ્રવેશ થાય ત્યારે જનરેટ કરવામાં આવે છે. વિદ્યાર્થીની વિગત સર્વ શિક્ષા અભિયાન પોર્ટલમાં મોકલવામાં આવે છે
The post U DISE નંબર એટલે શું? – હેમાંગી ભોગાયતા મહેતા first appeared on Aksharnaad.com.
મહર્ષિ યાજ્ઞવલ્કય અને વિદૂષી ગાર્ગી – શ્રદ્ધા ભટ્ટ
યાજ્ઞવલ્કય સામે શાસ્ત્રાર્થમાં કોઈ ઋષિ ટકી શક્યા નહી. એ જ વખતે વાચકનુ ઋષિની કન્યા ગાર્ગી સભા વચ્ચે ઊભી થઇ.
The post મહર્ષિ યાજ્ઞવલ્કય અને વિદૂષી ગાર્ગી – શ્રદ્ધા ભટ્ટ first appeared on Aksharnaad.com.
December 7, 2021
હિમાચલના પ્રવાસે (૧) – સ્વાતિ મુકેશ શાહ
અમે જાંખુ મંદિરના દર્શને ગયા. વાયકા એવી છે કે હનુમાનજી લક્ષ્મણજી માટે જડીબુટ્ટી લેવા જતાં હતાં ત્યારે તેઓ આ ટેકરી ઉપર આરામ કરવા બેઠા હતા.
The post હિમાચલના પ્રવાસે (૧) – સ્વાતિ મુકેશ શાહ first appeared on Aksharnaad.com.


