dunkdaft’s Reviews > અગ્નિકન્યા > Status Update
dunkdaft
is on page 168 of 252
કૃષ્ણા, તું વિચારીશ તો સમજાશે કે જીવનનો પ્રાદુર્ભાવ અને અંત અનંત બ્રહ્માંડમાં સતત બનતી રહેતી અસંખ્ય નાનીમોટી ઘટનાઓમાં એક નગણ્ય ઘટનાથી વિશેષ કશું જ નથી. આ સમયાતીત અમાપ વિશ્વ પાસે માનવજીવનનાં થોડાઘણાં વર્ષોની કોઈ ગણના નથી. એક સહજ પ્રાકૃતિક ઘટનાથી વધુ એનું કોઈ મહત્વ નથી. પ્રકૃતિનો જન્મના આનંદનો કે મૃત્યુના શોકનો કોઈ અનુભવ નથી થતો. આનંદ, વેદના, ક્રૂરતા, પ્રેમ, ધિક્કાર - આ બધી મનની છલનાઓ છે.
— Jul 16, 2022 12:38AM
1 like · Like flag
dunkdaft’s Previous Updates
dunkdaft
is on page 82 of 252
આપણને પ્રાપ્તિની ઈચ્છા ન હોય ત્યારે જે કામ કરી શકાય તે જ સાચું કામ છે. કાર્યમાં આપણી જાતને સંડોવ્યા વગર થાય તેવું નિષ્કામ કર્મ જ સાચું કર્મ છે.
— Jul 15, 2022 12:54AM
dunkdaft
is on page 20 of 252
કૃષ્ણ અને કૃષ્ણામાં તાત્વિક રીતે કોઈ ભેદ નથી. પ્રશ્ન માત્ર શ્રદ્ધાનો છે.
— Jul 14, 2022 12:25AM
dunkdaft
is on page 3 of 252
સંતતિ અને સંપત્તિ વહાલાં ભલે લાગે, પરંતુ સુખનું નિર્માણ બંનેમાંથી એક પણ કરી શકે નહીં. સુખની શરૂઆત ઈચ્છાની પૂર્ણાહુતિ થી જ થાય છે.
— Jul 14, 2022 12:24AM

