dunkdaft’s Reviews > Karnlok > Status Update

dunkdaft
dunkdaft is on page 60 of 208
જીવન તેનાં અનેક રૂપોમાંથી કયા રૂપને, આ રમણીય પૃથ્વીના કયા અજાણ્યા ખૂણે, કઈ પળે, અને તેથીયે વધુ તો કયા કારણે તેના પૂર્ણ ઐશ્વર્ય સાથે પ્રગટાવશે તે કોઈ નથી જાણતું. આપણા ભાગે તો ક્યાંક, ક્યાંક જોવા મળી જતી રૂપ છટાને ભાળી લઈને મનના ઊંડાણમાં મૂકી દેવા સિવાય કશું કયાં હોય છે !
Jul 09, 2022 12:26AM
Karnlok

1 like ·  flag

dunkdaft’s Previous Updates

dunkdaft
dunkdaft is on page 116 of 208
રથનું પૈડું અણીને સમયે જમીનમાં ખૂંપ્યા વિના રહેવાનું નથી. એકલા કરણ ને જ નહીં, માણસમાત્રને માથે આ શાપ છે.
Jul 11, 2022 12:31AM
Karnlok


dunkdaft
dunkdaft is on page 48 of 208
'જે ગયું છે તેની પીડા મને નથી. દર્દ તો જે નથી ગયું તેનું છે. માણસ લાખ પ્રયત્ને પણ આવી ન જતી કે રોકાઈ જતી બાબતોને પોતાના મનોજગત પર શાસન કરતાં રોકી શકતો નથી.'
Jul 09, 2022 12:22AM
Karnlok


No comments have been added yet.