સમય સાથે સારી વસ્તુઓ ખરાબ થાય અને યુગ બદલાય. સતયુગ પછી ત્રેતા, પછી દ્વાપર, પછી કલયુગ આવે. આ ચક્રનો કોઈ અંત નથી, નિરંતર ચાલતો રહે છે. સુખ વધે એટલે લોકો બીજાનો દુઃખ ભૂલી જાય, સ્વાર્થ વધે ને પછી તે કારણે દુઃખ આવે. અને દુખી માણસ ફરી સુખ માટે પ્રયત્નો કરવા લાગે.
લોકો કહે છે કે અંધકારનું જાતે કોઈ અસ્તિત્વ નથી, એ તો જ્યાં પ્રકાશ અવિદ્યમાન હોય ત્યાં અંધકાર થાય. હું આ તર્કને નથી માનતો. આપણો મૂળ સ્વભાવ તે અજ્ઞાનનો છે, અંધકારનો છે.
કદાચ એટલે જ “जन्मना जायते शुद्रः संस्कारत द्वीज भवेत्”.
કારણ કે અજ...
Published on July 22, 2019 20:40