Bhunsata Gramchitro Quotes
Bhunsata Gramchitro
by
Manilal H. Patel2 ratings, 5.00 average rating, 1 review
Bhunsata Gramchitro Quotes
Showing 1-1 of 1
“નદીનો આરો, તળાવનો આરો અને સૌથી વધારે બોલકો અને જીવતો એવો કુવાનો આરો. સવારેને સાંજે ગરગડીઓ ખખડાવતો, હાથોના કંકણ રણકાવતો, પાણી-બેડાં સાથે ભાતભાતનાં હસવાંમલકવાં છલકાવતો કુવાકાંઠો ગામનો જીવ ગણાય. પાણી-પુરવઠાની આધુનિક યોજનાઓ એ ઘેર-ઘેર 'નળ' ગોઠવીને બિચારી લાગતી, પણ મનમોજી અને મારકણી 'દમયંતીઓ' ની દશા બગાડી નાખી છે. ઠઠ્ઠા-મજાક કે નિંદા-કૂથલી કરવા હવે એ ક્યાં જાય?”
― Bhunsata Gramchitro
― Bhunsata Gramchitro
