Balako Ne Develop Kevi Rite Karsho? Quotes

Rate this book
Clear rating
Balako Ne Develop Kevi Rite Karsho? (Gujarati) Balako Ne Develop Kevi Rite Karsho? by Avantika Gunvant
2 ratings, 4.50 average rating, 0 reviews
Balako Ne Develop Kevi Rite Karsho? Quotes Showing 1-2 of 2
“ખલીલ જિબ્રાને કહ્યું છે, “તમે તમારા બાળકને તમારો પ્રેમ આપી શકો, વિચારો નહીં, કારણ કે એની પાસે એના પોતાના વિચારો છે.”
Avantika Gunvant, Balako Ne Develop Kevi Rite Karsho?
“અલ્પા, એને તું વાંચ એમ કહીને હુકમ ન કર, પણ ચાલો, આપણે વાંચીએ એમ કહે. એ ભણે ત્યારે તું પણ કોઈ પુસ્તક લઈને વાંચ. ભલે આપણી ઉંમર વધી છે, પણ જ્ઞાનના ક્ષેત્રે આપણે ઘણું ઘણું જાણવાનું બાકી છે. અત્યારે સમય છે તો તું વાંચ.”
Avantika Gunvant, Balako Ne Develop Kevi Rite Karsho?