Madhyabindu Quotes
Madhyabindu
by
Kaajal Oza Vaidya308 ratings, 4.05 average rating, 24 reviews
Madhyabindu Quotes
Showing 1-8 of 8
“કોઈનો પ્રેમ ઓછો નથી હોતો, આપણી અપેક્ષાઓ વધારે હોય છે...”
― Madhyabindu
― Madhyabindu
“કોઈ બીજાને ચાહવાથી પહેલી વ્યક્તિ તરફની નિષ્ઠા કેવી રીતે ઘટે એ મને નથી સમજાતું... કેટલીક વ્યક્તિઓ પાસે અદ્ભુત કેપેસિટી હોય છે પ્રેમ કરવાની અને એવી વ્યક્તિ એકથી વધુ લોકોને પ્રેમ કરી શકે, ભરપૂર પ્રેમ કરી શકે અને છતાં એનો પ્રેમ વધે, ઘટે નહીં... બે દીકરાઓને એકસરખો પ્રેમ કરતી મા સામે કેમ વિરોધ નથી કોઈને? એક પુરુષની એકથી વધુ પત્નીઓ એકબીજા સાથે સમજદારીથી જીવી જાય છે... એકથી વધુ સ્ત્રીઓ એક પુરુષને વહેંચી શકે, ખરું? પરંતુ પુરુષોની વાત આવે છે ત્યાં સમાજ તરત સંકુચિત થઈ જાય છે... મને દ્રૌપદી બહુ ફેસિનેટ કરે છે. એકસાથે પાંચ પુરુષોને ઈમાનદારી અને વફાદારીથી પ્રેમ કરવો સરળ નથી...” “એણે બધાને એકસરખો પ્રેમ કર્યો હશે એવું કઈ રીતે કહી શકે તું?” “એમ”
― Madhyabindu
― Madhyabindu
“કોઈ પણ સંબંધ સડી જાય એ પહેલાં એને કાપી નાખવો જોઈએ. એ તાજો, મહેકતો રહે એ માટેના બધા પ્રયત્નો કરવાના શૈલ, પણ જો સડવા જ લાગે તો ઝાઝો વિચાર કર્યા વિના કાપી નાખવાના...” “તને-તને”
― Madhyabindu
― Madhyabindu
“અને એટલે જ માણસો દુ:ખી થાય છે. પ્રેમ કોઈ એક વ્યક્તિને શા માટે કરવો? પ્રેમ એટલે તમારા સમગ્ર અસ્તિત્વથી સમર્પિત થઈ જવું. કોઈને સંપૂર્ણપણે સ્વીકારી લેવું... હવે કોઈ એક વ્યક્તિ... એકથી વધારે સંબંધોમાં વધારે સમર્પિત થઈ શકતી હોય તો શું કામ ના થાય?” “આદિત્ય,”
― Madhyabindu
― Madhyabindu
“જે સત્ય પચાવી ના શકાય એ જાણવાનો આગ્રહ છોડી દેવો.”
― Madhyabindu
― Madhyabindu
“આદિત્ય, કોઈ પણ જગ્યાએ જો બંધન વધે તો શ્વાસ રૂંધાય જ! તું મને બહુ વાર સુધી તારા બાહુપાશમાં જકડી રાખેને તોય મારે બહાર નીકળવું પડે, શ્વાસ લેવા... એનો અર્થ એવો નથી કે મને તું વહાલ કરે એ નથી ગમતું... પણ વહાલ હોય કે વરસાદ, પ્રમાણમાં સારાં! નહીં તો અતિવૃષ્ટિ થાય ને લીલો દુષ્કાળ પડે આદિત્ય.” અંતિમવિધિ”
― Madhyabindu
― Madhyabindu
“કેમ? શા માટે તને મારે બધું કહેવું જ જોઈએ? અથવા શા માટે તારા વિશે બધું જાણવું જોઈએ મારે?” પ્રિયમ અને આદિત્ય વચ્ચે ઘણી વાર આ બાબતે ઉગ્ર ચર્ચા થઈ જતી, “પતિ-પત્ની હોવાનો અર્થ એકબીજામાં ઓગળીને અસ્તિત્વને ભૂંસી નાખવો એવો તો નથી જ.” “પણ”
― Madhyabindu
― Madhyabindu
“હોતી! ભગવાને”
― Madhyabindu
― Madhyabindu