Sinhpurush Quotes

Rate this book
Clear rating
Sinhpurush Sinhpurush by Sharad Thakar
134 ratings, 4.57 average rating, 17 reviews
Sinhpurush Quotes Showing 1-3 of 3
“તમે કલ્પના કરો કે પહેલી વાર જયારે વાહનમાં બેસીને કોઈ અંગ્રેજ બચ્ચો હિન્દુસ્તાનની ધરતી ઉપર ઉતર્યો હશે, ત્યારે એને જોઈને એ વખતના આપણા વડવાઓએ શું કર્યું હશે! એના વિચિત્ર કપડાં, ટોપો , વિલાયતી બુટ - આ બધું આપણી પ્રજા માટે મશ્કરીનો જ વિષય ગણાયો હશે ને! એમના ધોળા રાતાં મોં જોઈને આપણે એમને 'લંગૂર' કે 'બંદર ' પણ કહ્યા હશે, છતાં આ બહાદુર પ્રજા શરમાણી નહિ, નાઠી નહિ, ક્ષોભ પામી નહિ અને હિન્દુસ્તાનની છાતી ઉપર ચડી બેઠી. પરિણામ એ આવ્યું કે આજે આપણે એમના પહેરવેશનું અને રીતભાતનું અનુકરણ કરી રહ્યા છીએ.”
Sharad Thakar, Sinhpurush
“હું પ્રતિજ્ઞા કરું છું કે મારી માતૃભૂમિને હું સ્વતંત્રતા અપાવીને જંપીશ. એ ઉદ્દેશ માટે હું દુશ્મનો ને હણીશ, જીવનભર શત્રુઓની હત્યા કરતો રહીશ. જો મરીશ તો ચાફેકર ની જેમ મરીશ અને જીવીશ તો શિવાજીની જેમ વિજયી બનીને માતૃભૂમિના લલાટે સ્વરાજ નું કુમકુમ તિલક કરાવીશ. મારુ સમગ્ર જીવન આ રાષ્ટ્ર માટે કુરબાન કરું છું.”
Sharad Thakar, Sinhpurush
“કાયરતા અને કૂટનીતિ વચ્ચે ફરક છે”
Sharad Thakar, Sinhpurush