Kaajal Oza Vaidya > Quotes > Quote > Gita liked it

Kaajal Oza Vaidya
“માનસિક મુક્તિની ઝંખના પુરુષને કોઈ કારણ વગર પ્રેમથી અથવા સંબંધથી દૂર લઈ જાય છે. આમાં મહદંશે સંબંધમાં રાખવામાં આવતી વધુ પડતી અપેક્ષાઓ જવાબદાર પુરવાર થાય છે. દુનિયાનો કોઈ પણ જીવ મુક્તિ ઝંખે છે. વૃક્ષને પણ ખુલ્લી હવા અને સૂર્યપ્રકાશ જોઈએ છે, પંખીને આકાશ જોઈએ છે. પ્રાણીઓ જંગલમાં જ વધુ સારી રીતે જીવી શકે છે, એનો અર્થ એ થાય છે કે જીવ માત્ર બંધનમુક્ત જીવવાની ઝંખના સાથે જન્મે છે.”
― Kaajal Oza Vaidya, Blue Book 1

No comments have been added yet.