Aalas Ne Kaho Alvida (Gujarati)
Rate it:
Read between June 26 - July 29, 2020
13%
Flag icon
હેતુની સ્પષ્ટતા.
13%
Flag icon
આળસ અને ઉત્સાહના અભાવ પાછળનું સૌથી મોટું કારણ જીવનમાં શું કરવાનું છે તે વિશેની અસ્પષ્ટતા જ હોય છે.
13%
Flag icon
સફળતા માટેનો એક જોરદાર નિયમ છે વિચારોને કાગળ પર ઉતારો
14%
Flag icon
પહેલું : તમે શું મેળવવા માગો છો તે વિશે એકદમ સ્પષ્ટ થઈ જાવ.
14%
Flag icon
જે કામ બિલકુલ કરવાનું જ નથી હોતું તેની પાછળ જ સૌથી વધારે ટાઈમનો દુરુપયોગ થાય છે.
14%
Flag icon
બીજું સ્ટેપ : કાગળ પર તેને લખી લો.
14%
Flag icon
તમારી કોઈ ઇચ્છા કે અપેક્ષા તમે કાગળ પર ઉતારતા નથી ત્યાં સુધી તે મનની એક કલ્પના જ રહી જાય
14%
Flag icon
ત્રીજું સ્ટેપ : લક્ષ્યને હાંસલ કરવાની ડેડલાઇન નક્કી કરો.
15%
Flag icon
ચોથું સ્ટેપ : લક્ષ્ય પ્રાપ્તિ માટે શું કરવું પડશે તેની યાદી બનાવો.
15%
Flag icon
પાંચમું સ્ટેપ : તમારી યાદીને યોજનામાં ફેરવી નાખો.
16%
Flag icon
છઠ્ઠું સ્ટેપ : યોજના તૈયાર થઈ જાય એટલે અમલમાં લાગી જાવ.
16%
Flag icon
સાતમું સ્ટેપ : લાંબા ગાળાના હેતુને પાર પાડવા માટે જરૂરી, ભલે નાની તો નાની, કોઈ પણ પ્રવૃત્તિ રોજેરોજ કરવાનો નિશ્ચય કરો.
16%
Flag icon
તમારાં રોજિંદાં કામોની યાદીમાં લાંબા ગાળાના હેતુ માટે જરૂરી કોઈ એક પ્રવૃત્તિને અચૂક સમાવી લો.
16%
Flag icon
આગળ દોડાવતા રહો, આળસને અલવિદા કરો,
16%
Flag icon
વચ્ચે ઊભા ન રહો.
16%
Flag icon
જીવનનાં લક્ષ્ય શું છે તે સ્પષ્ટપણે લખી લેવામાં આવે તો વિચારો પર તેની અદ્ભુત અસર પડે છે.
17%
Flag icon
રોજ સવારે તમારા સૌથી અગત્યના લક્ષ્યને હાંસલ કરવા માટે જરૂરી લાગે તેવું કોઈ એક કામ હાથ પર અવશ્ય લો.
17%
Flag icon
દસ વસ્તુઓ પ્રાપ્ત કરવા માગો છો તેની યાદી બનાવી કાઢો.
17%
Flag icon
વર્તમાનકાળનો ઉપયોગ કરો, હકારાત્મક ભાષા વાપરો
18%
Flag icon
યોજના ઘડવી એટલે ભવિષ્યને વર્તમાનમાં હાજર કરી
18%
Flag icon
દેવું કે જેથી તમે ભવિષ્ય વિશે આજે જ કશુંક કરી શકો.
18%
Flag icon
પહાડ જેવડી મોટી ઇચ્છાને પાર પાડવી હોય તો શું કરવું પડે? ઇચ્છાપૂર્તિ માટે જરૂરી પ્રવૃત્તિને નાનાં નાનાં કામોમાં વહેંચી નાખીએ
18%
Flag icon
આળસને અલવિદા કહીને તમે તમારી કામક્ષમતાને પૂર્ણ રીતે અમલમાં લાવવા માગતા હોવ તો તમારી પાસે તમારું મન, ઇચ્છાશક્તિ, સ્પષ્ટ વિચારશક્તિ, યોજના અને મક્કમ નિર્ધાર તૈયાર જ છે.
18%
Flag icon
લક્ષ્ય નક્કી કરવું, તેને પાર પાડવાની યોજના બનાવવી અને પછી તેને અમલમાં મૂકવી – ફક્ત આટલું કરી શકશો તો તમારા જીવનને તમે ધરમૂળથી બદલી શકશો. લક્ષ્ય
18%
Flag icon
તમે કામ શરૂ કરતા પહેલાં કેવા પ્રકારનું આયોજન કરો છો તેના આધારે તમારી ક્ષમતા નક્કી થાય છે.
18%
Flag icon
આયોજન જેટલું સચોટ હશે એટલું તમારું કામ સહેલું થઈ પડશે અને
19%
Flag icon
પ્રવૃત્તિશીલ બનો ત્યારે તમારું એક લક્ષ્ય એ હોવું જોઈએ કે કોઈ પણ કામ પાછળ તમે જે ટાઈમ, શક્તિ આપો છો, તન-મન-ધન કામે લગાવો છો તેનું સારામાં સારું વળતર મળવું જોઈએ.
19%
Flag icon
‘Proper Prior Planning Prevents, Poor, Performance.’
19%
Flag icon
તૈયાર કરેલી યાદી પ્રમાણે જ કામ કરો તો. તેનો અર્થ એ થયો કે તમને રોજના બે કલાક વધારાના મળી શકે છે.
20%
Flag icon
માસ્ટર લિસ્ટ, માસિક લિસ્ટ અને અઠવાડિક લિસ્ટ તૈયાર
22%
Flag icon
પ્રથમ ૧૦ ટકા ટાઈમ આયોજન પાછળ ગાળશો તો કામ કરવામાં તમારો નેવું ટકા ટાઇમ બચી જશે.
22%
Flag icon
તમારાં કામોની માસિક, અઠવાડિક અને રોજિંદી યાદી તૈયાર કરો.
22%
Flag icon
મજાની ડાયરીમાં, કમ્પ્યૂટરમાં, પ્લાનરમાં અને કંઈ નહિ તો સાદા કાગળમાં પણ યાદી અને યોજના તૈયાર થઈ શકે છે.
23%
Flag icon
તમારાં દરેક અગત્યનાં કામો , પ્રોજેક્ટ અને લક્ષ્યને તેના પ્રાયોરિટીનાં ક્રમમાં ગોઠવો
23%
Flag icon
આપણી પાસે હંમેશાં પૂરતો ટાઈમ હોય છે, જો આપણે ટાઈમનો સદુપયોગ કરીએ તો.
25%
Flag icon
દિવસ દરમિયાન કરવા જેવું સૌથી અગત્યનું કામ મોટા ભાગના લોકોને અઘરું અને કંટાળાજનક લાગતું હોય છે. તે કામ પૂરું કરવાથી કેવું સારું પરિણામ પ્રાપ્ત થશે તેનો ઘણી વાર તમને ખ્યાલ હોતો નથી.
25%
Flag icon
નાનાં કામો પહેલાં પતાવી દેવાની લાલચ નહીં રાખવી.
25%
Flag icon
એક વાત યાદ રાખો, તમે જે કામ વારંવાર કર્યા કરશો તે તમારી એક આદત બની જશે.
25%
Flag icon
અગત્યનાં કામ પર સૌથી પહેલું ધ્યાન આપવામાં આવે તે સૌથી જરૂરી છે.
26%
Flag icon
પહેલાં નાનું કામ હાથમાં લેશો અને પૂરું કરી નાખશો તો તેનાથી કોઈ આત્મસંતોષ મળશે નહીં.
26%
Flag icon
ટાઈમનું મૅનેજમૅન્ટ હકીકતમાં આપણા જીવનનું મૅનેજમૅન્ટ છે.
26%
Flag icon
તમે એક પછી એક જે પ્રવૃત્તિ કરો તેના ક્રમ પર તમારું નિયંત્રણ હોય તેનો અર્થ એ કે તમે ટાઈમનો સદુપયોગ કરી રહ્યા છો.
26%
Flag icon
વિશેનો નિર્ણય જેટલી વધુ સારી રીતે લઈ શકશો એટલી વધુ સારી સફળતા તમને જીવનમાં અને કારકિર્દીમાં મળશે.
26%
Flag icon
વધુમાં વધુ ટાઈમ અગત્યનાં કામો પાછળ આપશો. તમારા જીવન અને કારકિર્દી માટે જે સૌથી મહત્ત્વનાં છે તેને સૌ પહેલાં હાથમાં લેજો, તેની પાછળ સૌથી વધુ ટાઈમ આપજો અને બાકીની ઓછી અગત્યની પ્રવૃત્તિઓ પર ઓછો ટાઈમ બગાડજો.
27%
Flag icon
લાંબા ગાળે શું હાંસલ થઈ શકે છે તેની સ્પષ્ટતા જો હોય તો વ્યક્તિ બધા જ અવરોધોને પાર કરીને સફળતા મેળવી શકે છે.
27%
Flag icon
પોતાનાં ભવિષ્ય વિશે લાંબું નહીં વિચારતી વ્યક્તિ આ પ્રકારના નિર્ણયો લઈ શકતી નથી કે સમજદારી દાખવી શકતી નથી.
28%
Flag icon
લાંબા ગાળાનો વિચાર કરવાથી ટૂંકા ગાળા માટેના યોગ્ય નિર્ણયો લઈ શકાય છે
28%
Flag icon
સફળ લોકો હંમેશાં દૂરગામી અને ભાવિનો વિચાર કરનારા હોય છે. તે લોકો ‘પાંચ, દસ કે વીસ વર્ષ પછી શું?’ તે વિશે અત્યારથી જ વિચારતા થાય છે. તેના આધ...
This highlight has been truncated due to consecutive passage length restrictions.
28%
Flag icon
બાબત અગત્યની હોય તેના લાંબા ગાળે સારાં પરિણામ આવતાં જ હોય છે.
28%
Flag icon
તમારા ભાવિ વિશે તમારા મનમાં કેટલી સ્પષ્ટતા છે તેના આધારે જ તમે તમારા આજનાં કામો વિશે નિર્ણય લેતા થશો.
« Prev 1