સનાતનને પુનર્જન્મમાં વિશ્વાસ છે, પણ શું તે યોગ્ય છે? તાર્કિક છે? આપણે છીએ ત્યાં સુધી છીએ, પછી નથી, એવા મારા, તમારા ને ઘણાના વિચારો છે.
વિચાર પછી એક જ વાત સાચી લાગી. પુનર્જન્મના તર્કમાં વિશ્વાસ માટે મને ન્યાયમાં વિશ્વાસ હોવો જોઈએ. ત્યારે સંભવતઃ પુનર્જન્મમાં હું માની શકું.
એટલું તો આપણે પહેલા બે લેખોથી જોયું કે કર્મફળ ઝપાટાબંધ એકીસાથે નથી મળતું (મોટાભાગે), અંશે અંશે અને લાંબા સમય સુધી મળે છે. જેમ આપણે જોયું કે ભીષ્મ અંબિકાને જીતી લાવ્યા અને તેના પરિણામસ્વરૂપ કુરુક્ષેત્રની લડાઈ થઇ. એટલે કર્મફ...
Published on July 21, 2019 20:38