Krupesh Thacker's Blog, page 3

April 20, 2023

Understanding Trauma-Informed Care

Understanding Trauma-Informed Care: Prioritizing Safety, Empowerment, and Collaboration in Healthcare

Written By : Kairavi Anjaria

Understanding Trauma Informed Care

Trauma can significantly impact a person’s mental and emotional health, and healthcare professionals need to be aware of this impact when caring for patients. Trauma-informed care is a framework that recognizes the effects of trauma and emphasizes a patient-centered approach to promote healing and recovery.

Creating a safe and welcoming environment is a crucial aspect of trauma-informed care. Healthcare providers can take steps to identify potential triggers that may cause distress to patients and create an environment that is calming and safe. This may include ensuring that patients have access to a quiet space to rest, comfortable seating, and access to water. Additionally, healthcare providers can use physical cues, such as dimming the lights or reducing noise levels, to create a more calming environment.

Trauma-informed language and practices are other critical components of trauma-informed care. Healthcare providers can use language that is validating, empathetic, and non-judgmental. Providers should avoid using phrases that may trigger patients, such as “calm down” or “get over it,” and instead, use language that acknowledges the patient’s experiences and feelings. By using trauma-informed language, healthcare providers can help patients feel understood and supported.

Continuing education and training is also an essential aspect of trauma-informed care. Healthcare providers can develop a deeper understanding of the potential effects of trauma on mental and emotional health and learn best practices for supporting patients who have experienced trauma. This ongoing education and training can help providers stay up-to-date with the latest research and best practices in trauma-informed care and ensure that they provide patients with the highest quality of care.

Overall, trauma-informed care is vital for healthcare professionals to promote mental health and well-being for all individuals. By prioritizing safety, empowerment, and collaboration with patients, healthcare providers can help patients feel supported, understood, and empowered as they navigate the impact of trauma on their lives. Adopting a trauma-informed approach can help create a more supportive healthcare environment and promote positive mental and emotional health outcomes for patients.

Also, Read: Before the Coffee Gets Cold by Toshikazu Kawaguchi. FICTION REVIEW

The post Understanding Trauma-Informed Care appeared first on Give Vacha Foundation.

 •  0 comments  •  flag
Share on Twitter
Published on April 20, 2023 05:39

December 30, 2022

‘Gunje Gita’ and other various programs were held at the memorial of Anjar on Veer Bal Diwas

NEWS COVERAGE IN DIVYA BHASKAR

Give Vacha Foundation and Krup Music together celebrated ‘Veer Bal Diwas Parv’. The team of Give Vacha organized a tour of ‘Veer Bal Smarak’ for the children of Anjar’s Ahalya Kanya Chhatralaya. More than thirty children were shown the complete premises, museum, art gallery, and memorial place of heroic children. The Parv Fusion Band and these children performed ‘Gunje Gita’ to pay tribute to the heroic children in which more than fifty tourists also joined. Along with this, Anjar’s five-year-old Parv Thacker’s album ‘Youngest Singer In World’ and ten-year-old Vacha Thacker’s album ‘Best of Vacha’ were released in the presence of Give Vacha’s Trustee Smt. Nayanaben Thacker. This album includes the hit songs Raghupathi Raghav Raja Ram, Mangalamay Sab Kar Dena, Pyari Behna, Love You Maa, Ai Watan, Vande Mataram, Jana Gana Mana and Hai Naman – Shaheedo Ko Salaam. The songs were filmed in Kutch. On this occasion, Dr. Pooja Thacker gave information about the ‘Global Clubfoot Awareness Parv’ project and guidance about Clubfoot to all the students and tourists present. As part of the preparation for the ‘Gunje Gita’ show, singer-songwriter Dr. Krupesh Thacker, Parv Thacker, and Vacha Thacker trained the girls of Ahalya Kanya Chhatralaya under the initiative of ‘Parv Ki Pathshala’. The managing authorities Sejalben and Ashaben gave support in the process. The volunteers of the Give Vacha Foundation, Vaishali Bhatt and Anjali Sevak prepare for the Veer Bal Diwas Parv celebration. Shiv Pandya gave his support too.

The post ‘Gunje Gita’ and other various programs were held at the memorial of Anjar on Veer Bal Diwas appeared first on Give Vacha Foundation.

 •  0 comments  •  flag
Share on Twitter
Published on December 30, 2022 01:00

December 20, 2022

Open Book Gita Pariksha Wall Of Fame | Gita Jayanti Parv 2022

ABOUT

“Gita Jayanti Parv” is an initiative by Dr. Krupesh at Give Vacha Foundation to spread the message of the holy book of mankind Bhagavad Gita. It is the longest Gita Jayanti Festival in the World. It is a month-long celebration preceding Gita Jayanti each year. As a part of Gita Jayanti Parv 2022 Give Vacha Foundation organized Open Book Gita Exam on 3rd December 2022. The Wall Of Fame of Open Book Gita Exam is below:

GITA JAYANTI PARV1st Rank2nd Rank3rd RankGita Jayanti Parv 2022Gita Jayanti Parv 2022Gita Jayanti Parv 2022Gita Jayanti Parv 2022Gita Jayanti Parv 2022Gita Jayanti Parv 2022

The post Open Book Gita Pariksha Wall Of Fame | Gita Jayanti Parv 2022 appeared first on Give Vacha Foundation.

 •  0 comments  •  flag
Share on Twitter
Published on December 20, 2022 03:30

December 18, 2022

Arjun Uvacha: The Spiritual Yatra Book Review by Madankumar Anjaria

Book Review by: Madankumar Anjaria ‘Khwab’

આજે આપણે એક એવી વાત કરવાની છે જે વિભુની વાત છે, પ્રભુની વાત છે. એવી વાત તો એ જ કરી શકે જેના ઉપર ઈશ્વરની કૃપા હોય. ‘ઈશ’ ની ‘કૃપા’ એટલેકે ‘કૃપા-ઈશ’ એટલે કે ‘કૃપેશ’. જી હા! ડૉ. કૃપેશ ઠક્કર એમણે કૃષ્ણભક્તિની અલગ ઢબે સાધના કરી છે અને એક પરિપાક રૂપે એમણે ‘અર્જુન ઉવાચ’ નામનું પુસ્તક આપણને આપ્યું છે, જે હટકે છે, અલગ અલાયદા ભાવ સાથે આપણી વચ્ચે આવે છે. કૃપેશભાઈએ જે રીતે પુસ્તકનું આયોજન કર્યું છે એ તો સરાહનીય છે જ, સ્તુત્ય છે જ. આ પુસ્તક કેવળ ચર્ચા-વિચારણા નથી પણ એ તો અંતરયાત્રા છે અને અંતરયાત્રા કદી પણ નિષ્ફળ નથી જતી. કહું કે અંતરયાત્રા પરથી પાછા ફરવું પડતું નથી. ‘યાત્રા’ શબ્દ જ એક અલગ મનની ‘માત્રા’ સૂચવે છે. કાકાસાહેબ કાલેલકર અહી યાદ આવે છે એમણે કહેલું કે “માણસ પગથી ચાલે તે પ્રવાસ, સમુહમાં ચાલે તે સમાજ અને હૃદયથી ચાલે તે યાત્રા…”

હૃદયયાત્રી ડૉ. કૃપેશભાઈને અભિનંદન અને મજાની વાત છે ઘણી વખત કોઈ વિશિષ્ટ વિષય પાર વાત થાય ત્યારે વિવાદ થાય, ચર્ચા થાય, ઘણું બધું થતું હોય છે પણ અહી વિવાદ નથી, સંવાદ છે. પિતા-પુત્રી વચ્ચેનો સંવાદ, સર્જક અને ભાવક વચ્ચેનો સંવાદ. કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ અને એ રીતે વાત  આથી આગળ વધે છે ત્યારે જુદા જુદા પ્રકરણોમાં ડૉ. કૃપેશ ઠક્કરે એક આખી મીમાંસા કરી છે એ આખી ચર્ચા એવી રીતે કરી છે કે કૃષ્ણ પ્રત્યેની આપણી ભક્તિ પ્રબળ બને છે, પ્રબળ જ છે એમાં અધિક પ્રાબલ્ય ઉમેરાય…

વાંસળી- કૃષ્ણનું મહાન પ્રતિક. રમ્ય, મધુર, સુરમ્ય, સુમધુર પ્રતિક છે. વાંસળીએ કૃષ્ણને પૂછ્યું કે “રે તારામાં તો ગણા બધાં છેદ છે તોય તું સુમધુર સંગીત, સુરાવલી છેડી શકે છે? વાદ્ય છેડી શકે છે?” ત્યારે વાંસળીએ હસીને જવાબ આપ્યો “મારામાં છેદ છે પણ ખેદ નથી.” ખેદ ના હોય તો છેદોની વચ્ચે પણ લોકો ગાઈ શકે. ગીતા ગાયક કૃષ્ણ એમ કહે છે અને હા! કૃષ્ણ ગીતા વાહક નથી, ગીતા ગાયક છે અને ગીતાના મીમાંસક છે, ગીતાના સર્જક છે, ઉદબોધક છે. ત્યારે અહી ગણું બધું લખાયું છે પરંતુ કૃપેશભાઈ આગવી ઢબે ગીતા વાહક થઈને લખ્યું છે.

Amazon Bestseller book Arjun Uvacha book by Dr. Krupesh Thacker.

વાંસળીને જયારે પૂછ્યું કે “તારામાં છેદ છે તોય તું ગાય છે.” ત્યારે ફરી વાંસળી એવો જવાબ પણ આપે છે કે “જેને કૃષ્ણના હોઠોનું ચુંબન સ્પર્શ થયું હોય એનું વાયુ સાંપડે તો સુરાવલી જ હોય ને! એમાં છેદ, ભેદ કે ખેદ કેવા?” કૃષ્ણ વક્તા છે અને જુઓ અહી કેવી વાત થઇ છે પરમવક્તા, મહાવાકતા અને અર્જુન અહી આ પુસ્તકમાં પ્રવક્તા બને છે કારણકે “અર્જુન ઉવાચ” જે કૃષ્ણજી પાસેથી એણે સાંભળ્યું એનું સરલીકરણ અહી ‘અર્જુન ઉવાચ’ દ્વારા કૃપેશભાઈ એ કર્યું છે.

અને કહોકે ગીતાજી તો કર્મસંહિતા છે. જી હા! ગીતાજી કર્મસંહિતા છે, વિશિષ્ટ પુસ્તક છે એટલે જ એ અમર છે. જુઓ તમે ગીતા જયંતિ છે, ગીતા નિર્વાણ તિથિ કદી આવતી જોઈ? ના, એ અજર-અમર છે, અવિનાશી, અનાદી-અનંત પણ ગણાય અને કૃષ્ણ, કૃષ્ણ કોઈ રાજકારણી નથી, રાજજ્ઞાની છે એ તથ્ય પણ કૃપેશભાઈની વાતોમાંથી પરોક્ષ રીતે સાંપડે છે. એથી જ આવા પુસ્તકો વિશે વિવાદ ના હોય, સમીક્ષા, આલોચના ના હોય, ચકચાર ના હોય, ચરવણા હોય કેમકે કૃપેશભાઈની આ કિતાબમાં તર્ક નથી, અર્ક છે. જી હા! એસેન્સ છે, સારાંશ છે, સાર છે. કચ્છીમાં તો મોરલી વિશે વાંસળી વિશે એમેય કેવું પડે “ મોરલી ત આય તત હુંધો વજાઈન્ધલ કાન, ગોતીયો ત મલ્ધો ગોકલ ગજાઈન્ધલ કાન…” ગોતવા પડે, શોધવા પડે, તલાશ કરવી પડે, તપાસ કરવી પડે. તપાસ કરાય દોસ્ત! ઉલટતપાસ નહી.

‘અર્જુન ઉવાચ’ માં અર્જુનને વાચા મળી છે પણ અહી સર્જક કૃપેશભાઈ ને તો સાક્ષાત વાચા મળી છે પુત્રીરૂપે અને એ ધન્યતા પુસ્તકમાં અત્ર-તત્ર-સર્વત્ર ઝળહળી રહી છે. આપણે ટચલી આંગળીનો ઉપયોગ કિટ્ટા કરવામાં કરીએ. કોઇથી અબોલા કરવા હોયતો ટચલી આંગળી ધરીએ અને કહીએ કે “જા… તારાથી કિટ્ટા.” પરંતુ કૃષ્ણ ભગવાન તો ટચલી આંગળી પાર ગોવર્ધન પર્વત ધારણ કરે છે. આ પ્રતિક છે. આ કોઈ સાધારણ વાત નથી. પર્વતને ઉંચો કરવો, એનું વજન શું? એનો વિવાદ ના કરાય. આ તો સિમ્બોલિક છે, સંવેદનાત્મક છે. સુક્ષ્મ છે, સ્થૂળ નથી. આ તો એવું છે ને કે કૃષ્ણને જે ગમે એ જગા, એ વસ્તુ, એ વ્યક્તિ, એ સ્થાન મહાપવિત્ર થઇ જાય. જુઓને જે મામુલી હોય તે મહામુલી થઇ જાય. અરે! ધૂળ પણ ગોધૂલિ થઇ જાય, વહાલને વહાલી ગાયના ચરણસ્પર્શ થકી રજ પણ ગોરજ થઇ જાય. સીધો સીધો મોર આવ્યો તો સરસ્વતીજીએ કહ્યું “બેસ, તું મારા પગ પાસે સ્થાન લે.” મોરને ત્યાં પગ પાસે બેસવું પડ્યું કારણકે એને થોડું  હતું પોતાના રૂપનો, પોતાના પ્રભાવનો ઘમંડ હતો. પરંતુ એકલું મોરપીંછ રંગમસ્ત, હળવું-હળવું, ઉડતું ઉડતું આવ્યું તો કૃષ્ણ ભગવાને એણે શિરોધાર્ય કર્યું, મુગુટમાં સ્થાન આપ્યું. હળવાશને તો હરિ પણ શિરોધાર્ય કરે. એ જ હળવાશ અહી કૃપેશભાઈ એ અહી લીધી છે. સરળતાથી વાતો કરી છે, કોઈ ગહન-દોહન, ચર્ચા, વિવેચન કઈ જ નથી કર્યું. બહુ જ સહજ ભાષામાં સંવાદના ભાવ રૂપે, વાતો રૂપે સરળતાથી હળવાશથી એમણે વાતો કારી છે. તેથી જ એ અર્થઘટન બહુ સુંદર બને છે. આ વાગોળવા જેવું નહી ચરવણા કરવા જેવું  પુસ્તક છે. આ વિશે હું તો એમ કહું કે અલગ રીતે વિચારણા બેઠક યોજવી જોઈએ.પછીથી એમાંથી બીજા પુસ્તકો પણ નીકળે, એક દાણો રોપીએ તો હજારો દાણા મળે, એમ એક પુસ્તકનો વિમોચન થાય તો હજાર વાચક મળે અને વાચક એ જ સાચો પાચક છે એ જ સાચો વિવેચક છે એ જ વિમોચક છે પુસ્તકનો. એમ હું ડૉ. કૃપેશને વંદન કરું છું સાથે સાથે અશોર્વાદ પણ સમાંતર રીતે આપું છું. કારણકે આવું કાર્ય કરનાર વંદનીય છે અને આશિષ ને પાત્ર પણ છે. કોઈ તમને પૂછે કે “તમે કૃષ્ણને જોયા છે?” તો એમ થાય કે “ના મેં કૃષ્ણને નથી જોયા.” સત્ય તો એમ છે કે કૃષ્ણ આપણને જુએ છે. આપણે કૃષ્ણને નથી જોયા પણ કૃષ્ણ આપણને સતત જુએ છે. ઘણી વખત તો આપણે કોઈ કામ કરીએ ને ત્યારે એમ વિચારીયે કે કોઈ જોતું તો નથીને ચુપ-ચાપ આ કાર્ય કારી લઉં. શાંતિ થી કારી લઉં જેથી કોઈને ખબર ના પડે પણ સારો અસ્વાદક સારો વિચારક એમ સારું કામ કરતી વેળા સત્કર્મ ગીતાયોગનું કર્મ કરતી વેળા એમ તપાસ કરે કે કોઈ રોતું તો નથીને… બસ કોઈના આંસુ લુચવાની પ્રક્રિયા એ જ સાચું કર્મયોગ છે. એટલે કહોકે નારી આંખે ના જોઈ શકાય પણ ખરી આંખે તો જરુર જોઈ શકાય કૃષ્ણ, કારણકે દર્શનનો વિષય છે પ્રદર્શનનો નથી. કેવળ મૂર્તિ સજાવીને એના ફોટા પાડવા એવું નથી એની આરતી ઉતારવી નથી. કૃષ્ણ જીના તો ચરણોમાં ચુંબન કરાય વંદન કરાય, એ જ રીતે એમ કેહવા દો આ કૃષ્ણજી તો વાતાવરણમાં વ્યાપ્ત ક્યાં ગોઠવ્યો છે કેમેરા એ ખબર નથી પણ સીસીટીવી કેમેરા છે. આપણા પ્રત્યેક કર્મને આ કેમેરા જુએ છે એમ ધરી લઈશું ને તો ચોક્કસ કોઈ અપ્કારમાં નહી થાય, કુકરમાં નહી થાય, ખરાબ કાર્ય નહી થાય. ગીતાજી જે કર્મની ગાથા વર્ણવે છે એ તથાસ્તુ થશે. આપણે એના કર્મ વાહક બનીશું. નાહક નહી, વાહક બનીએ.

સંગીતમય પ્રસ્તુતિ

આ પુસ્તકમાં વણાયેલા ગીતો લેખક ડૉ. કૃપેશસંગીતબ ઠક્કર એ પોતાના આલ્બમ “ક્યાં છે કાનો?” માં સંગીતકાર અને ગાયક સ્વરૂપે રજુ કર્યાં છે.

To listen to Kyan Che Kano.

VERDICT

હૃદયયાત્રી ડૉ. કૃપેશભાઈને અભિનંદન અને મજાની વાત છે ઘણી વખત કોઈ વિશિષ્ટ વિષય પાર વાત થાય ત્યારે વિવાદ થાય, ચર્ચા થાય, ઘણું બધું થતું હોય છે પણ અહી વિવાદ નથી, સંવાદ છે. પિતા-પુત્રી વચ્ચેનો સંવાદ, સર્જક અને ભાવક વચ્ચેનો સંવાદ. કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ અને ચર્ચા એવી રીતે કરી છે કે કૃષ્ણ પ્રત્યેની આપણી ભક્તિ પ્રબળ બને છે, પ્રબળ જ છે એમાં અધિક પ્રાબલ્ય ઉમેરાય…

Writer’s Rating: 4.5/5

The book has been already featured in Amazon’s bestsellers in various categories including Bhagavad Gita, Gujarati eBooks, and Spiritual Self-Help books.

‘Arjun Uvacha’ Trending No. 1 on ‘New Release in Gujarati eBooks” categary In U.S.A.‘Arjun Uvacha’ Trending No. 1 on ‘Hot New Releases in Spiritual Self-Help” category In India.‘Arjun Uvacha’ Trending No. 1 on ‘New Release in Bhagavad Gita” category In U.S.A.

CHECK THE REVIEW BY DR. RAMESH BHATT “RASHMI”

PUBLISHER

Give Vacha Foundation and Krup Music Publishing.

BUY & READ ARJUN UVACHA: THE SPIRITUAL YATRA ONKindle IndiaKindle USAKindle Canada

The post Arjun Uvacha: The Spiritual Yatra Book Review by Madankumar Anjaria appeared first on Give Vacha Foundation.

 •  0 comments  •  flag
Share on Twitter
Published on December 18, 2022 02:00

December 16, 2022

Arjun Uvacha: The Spiritual Yatra Book Review by Dr. Ramesh Bhatt

Book Review by: Dr. Ramesh Bhatt ‘Rashmi’

આ પુસ્તકની વિશેષતાઓ તો ઘણી છે, મારા સાહિત્યજગતના ચાલીસ વરસના અનુભવમાં પિતા પુત્રીના સંવાદ સાથે કુરુક્ષેત્રમાં અર્જુનને મનમાં જાગેલા પ્રશ્નોની જેમ અહીં દીકરી વાચાનાં બાળ માનસમાં ‘કૃષ્ણ’, ‘ગલુડીયાંનાં મૃત્યુ’, ‘કૃષ્ણ હોવાની પ્રતીતિનાં સ્થાનો’, ‘કૃષ્ણનો જીવન તત્વો સાથે અનુબંધ’ અને એના પ્રત્યુત્તર રુપે ડૉ.કૃપેશની કાવ્ય રચનાઓનું લય માધુર્ય, શબ્દ વૈભવ, ભાવજગતનું સૌંદર્ય, લાઘવ, માર્દવ યુક્ત કવિકર્મ નવોન્મેષો પ્રતિપાદિત કરે છે.

‘કર્મયોગ’ ને મુખ્યત્વે વ્યાખ્યાયિત કરતા ગીતાના શ્લોકોની પસંદગી ડૉ. કૃપેશની કર્મનાં કુરુક્ષેત્રના સવ્યસાચીપણાંને સાબિત કરે છે. ભક્તિરચનાઓમાં સ્તોત્રોની પંક્તિઓ તેમજ અંગ્રેજી શબ્દો પણ કાવ્યલય પામે છે.

અધ્યાત્મ એટલે પ્રેમ, પ્રેમ પામવા આશિષ મેળવવા ‘સેવા પરમો ધર્મ’ થી દીક્ષિત ડૉ. કૃપેશની લલિત કળાઓનું અવતરણ… દેદીપ્યમાન બની ઝળહળે છે.

સંતાનો પર્વ અને વાચાને ઘર આંગણે જ તપોવન કે ગુરુકૂળના સંસ્કારો આપતું આ દંપતી અને સંસ્કાર સમૃદ્ધ એમનું પરિવાર ખરેખર જંગમતીર્થ છે.

પ્રકરણવાર આસ્વાદ, રસદર્શન અને વિવેચન માટે કહી શકાય કે ‘આ પુસ્તક કેટલાય મુમુક્ષુ, જિજ્ઞાસુઓનાં જીવનમાં સંસ્કાર, કળા, સમજણ સ્થાપશે.

– ડૉ. રમેશ ભટ્ટ (રશ્મિ)
રાષ્ટ્રીય પુરષ્કાર વિજેતા

Amazon Bestseller book Arjun Uvacha: The Spiritual Yatra book.સંગીતમય પ્રસ્તુતિ

આ પુસ્તકમાં વણાયેલા ગીતો લેખક ડૉ. કૃપેશસંગીતબ ઠક્કર એ પોતાના આલ્બમ “ક્યાં છે કાનો?” માં સંગીતકાર અને ગાયક સ્વરૂપે રજુ કર્યાં છે.

To listen to Kyan Che Kano.

VERDICT

પ્રકરણવાર આસ્વાદ, રસદર્શન અને વિવેચન માટે કહી શકાય કે ‘આ પુસ્તક કેટલાય મુમુક્ષુ, જિજ્ઞાસુઓનાં જીવનમાં સંસ્કાર, કળા, સમજણ સ્થાપશે.’

Writer’s Rating: 4.5/5

The book has been already featured in Amazon’s bestsellers in various categories including Bhagavad Gita, Gujarati eBooks, and Spiritual Self-Help books.

‘Arjun Uvacha’ Trending No. 1 on ‘New Release in Gujarati eBooks” categary In U.S.A.‘Arjun Uvacha’ Trending No. 1 on ‘Hot New Releases in Spiritual Self-Help” categary In India.‘Arjun Uvacha’ Trending No. 1 on ‘New Release in Bhagavad Gita” categary In U.S.A.PUBLISHER

Give Vacha Foundation and Krup Music Publishing.

You can buy or read Arjun Uvacha: The Spiritual Yatra book on Amazon Kindle.

The post Arjun Uvacha: The Spiritual Yatra Book Review by Dr. Ramesh Bhatt appeared first on Give Vacha Foundation.

 •  0 comments  •  flag
Share on Twitter
Published on December 16, 2022 09:06

December 7, 2022

ગીતા જયંતિ નિમિતે ‘કૃષ્ણ – ડો. કૃપેશની નજરે’ સંસ્કૃતિક કાર્યક્રમની ભવ્ય રજુઆત

હાલમાં જ તારીખ 3-11-2022 ના રોજ ગીતા જયંતિ નિમિતે અંજાર સ્થિત ‘ગિવ વાચા ફાઉન્ડેશન’ દ્વારા 30 દિવસીય ‘ગીતા જયંતિ પર્વ-૨૦૨૨’ નું સમાપન ‘કૃષ્ણ – ડો. કૃપેશની નજરે’ સંસ્કૃતિક કાર્યક્રમ સાથે કરવામાં આવ્યું. તા. 3 નવેમ્બર થી 3 ડિસેમ્બર સુધીના આ પર્વ અંતર્ગત અનેક કાર્યક્રમો થયા; જેમાં ગુંજે ગીતા સંગીત કાર્યક્રમ, ગીતા શ્લોક પઠન, ઓપન બુક ગીતા પરિક્ષા, કૃપ મ્યુઝિક ફેસ્ટિવલ, ક્યાં છે કાનો, શબ્દ વંદના, ગીવ વાચા એવોર્ડસ, તેમજ બાળ કવિ સંમેલન કાર્યક્રમનો સમાવેશ થયો. આ કાર્યક્રમોમાં ઓનલાઈન અને ઓફલાઈન બન્ને માધ્યમથી લોકો જોડાયા. આ પર્વમાં વિશ્વના દરેક ગીતા-પ્રેમી વ્યક્તિઓ, ગીતકારો, સંગીતકારો, ગાયકો, નર્તકો, સાહિત્યકારો, વક્તાઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. કૃપ મ્યુઝિક સંસ્થાએ “ગીતા જયંતી પર્વ ૨૦૨૨” માટે પોતાની બધી જ યુ-ટયુબ ચેનલો, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ તથા અન્ય સોશિયલ મીડિયા હેન્ડલ નિશુલ્ક આપી વિશ્વભરમાં ગીતાના સંદેશને લઇ જવાની સેવા આપી છે.

ગીતા જયંતિના રોજ ‘ઓપન બુક ગીતા પરિક્ષા’ નું એક વિશિષ્ટ આયોજન આદિપુર પ્રભુદર્શન ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું. જેમાં સમગ્ર કચ્છના 14 વર્ષ થી 64 વર્ષના 50 થી પણ વધારે ભગવદ ગીતા-પ્રેમી શિષ્યોએ પરિક્ષા આપી. આ પરિક્ષા માટે સંજયભાઈ ઠક્કર, હનિશભાઈ ઠક્કર, રમેશ ત્રિવેદી અને કરણ ઠક્કરે સેવા આપી.

 ‘ગીતા જયંતિ પર્વ’ નો મુખ્ય કાર્યક્રમ ‘કૃષ્ણ: ડો. કૃપેશની નજરે’ પણ તારીખ 3-12-2022 ના પ્રભુદર્શન મધ્યે યોજવામાં આવ્યું. જેમાં શબ્દ વંદના પ્રોજેક્ટ અંતર્ગત ત્રણ પુસ્તકો ‘સનાતન વર્ડ સર્ચ’, ‘બંસરીનાદ’ તેમજ ‘અર્જુન ઉવાચ: ધ સ્પીરીચ્યુલ યાત્રા’ નું વિમોચન આમંત્રિત અતિથિ-વિશેષ શ્રી સચ્ચિદાનંદ મંદિરના મહંતશ્રી ત્રિકમદાસજી મહારાજ,  ગુજરાતના જાણીતા સાહિત્યકાર ડો. રમેશ ભટ્ટ ‘રશ્મિ’, કથાકાર શ્રી દેવેન્દ્રભાઈ પાઠક, ગિવ વાચા ફાઉન્ડેશનના ટ્રસ્ટી ડૉ. શશીકાંત ઠક્કર તેમજ નયનાબેન ઠક્કર, તોલાણી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના પ્રિન્સીપાલ ડૉ. સુશીલ ધર્માણી, પ્રવિણાબેન ઠક્કર, કૃપ મ્યુઝીકના ચેર પર્સન ડો. પૂજા ઠક્કર તથા કવિશ્રી વિનોદભાઈ માણેકના વરદ હસ્તે કરવામાં આવ્યું.

સૌથી નાની ગાયક-અદાકારા દસ વર્ષિય  વાચા ઠક્કર એ પોતાનું પ્રથમ પુસ્તક ‘સનાતન વર્ડ સર્ચ’ પ્રકાશિત કરીને સાહિત્ય ક્ષેત્રે પદાર્પણ કર્યું. આ સાથે જ ગુજરાતના 72 કૃષ્ણ ભક્તોની 72 અદ્ભુત રરનાઓનો સંકલન કરી ‘બંસરીનાદ’ કાવ્યસંગ્રહ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું. ડો. કૃપેશે પોતાના સ્વાનુભવની અધ્યાત્મિક યાત્રા આલેખતું પુસ્તક ‘અર્જુન ઉવાચ: ધ સ્પીરીચ્યુલ યાત્રા’ નું લોકાર્પણ કર્યું. અર્જુન ઉવાચ પુસ્તક તો ડિજિટલ લોન્ચના ગણતરીના કલાકોમાં જ એમોઝોન કિંડલની  ભગવદ્ ગીતા, ગુજરાતી ઈ-બુક તેમજ અધ્યાત્મિક પુસ્તકની શ્રેણીમાં પ્રથમ ક્રમે બેસ્ટસેલર બુક તરીકે સ્થાન પામ્યું. ‘બંસરીનાદ’ પુસ્તક માટે સાહિત્યકારો ડો. રમેશ ભટ્ટ ‘રશ્મિ’, શ્રી મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’, શ્રી ગૌતમ જોશી, શ્રી દિપકપૂરી ‘દર્દેદિલ’, તથા પૂજાબેન ગઢવી ‘મંથના’ એ જહેમત ઉઠાવી.

પુસ્તકોના વિમોચન બાદ કચ્છમાં સૌ પ્રથમ વખત ‘બાળ કવિ સંમેલન’ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં વાચા ઠક્કર, ધ્વની ઠક્કર, રિત્વી માણેક, રીદિત માણેક, નિવા રાજ્યગુરુ તથા પર્વ ઠક્કર જેવા બાળ કવિઓ એ કૃષ્ણ ભક્તિની રચનાઓ રજુ કરી.

‘કૃપ મ્યુઝિક ફેસ્ટિવલ’ તથા ‘કૃષ્ણ: ડો . કૃપેશની નજરે’ કાર્યક્રમમાં પર્વ ફ્યૂઝન બેન્ડના કલાકારો યંગેસ્ટ સિંગર અને ક્લબ ફૂટ વોરિયર પાંચ વર્ષિય પર્વ ઠક્કર, દસ વર્ષિય વાચા ઠક્કર અને ગીતકાર-સંગીતકાર-ગાયક ડો. કૃપેશ ઠક્કર દ્વારા “ગુંજે ગીતા” સંગીત કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યું. ભુજના અપ્સરા ડાન્સ એકાદમીની નૃત્યાંગનાઓ એ ડૉ. કૃપેશ ના “ક્યાં છે કાનો?” આલ્બમ ગીતો પર નૃત્યો રજુ કર્યાં. જેમાં કૃપ મ્યુસિક દ્વારા આયોજિત નચ-લે નૃત્ય સ્પર્ધાની વિજેતા પર્લ અનમ એ પોતાની કલા થકી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું. વૈશાલી જેઠીના માર્ગદર્શન હેઠળ આ નૃત્યો રજુ કરવામાં આવ્યા. ડૉ. પૂજા ઠક્કર દ્વારા “ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ” પ્રોજેક્ટના કર્યો વિષે લોકોને સમજાવવામાં આવ્યું. આ કાર્યક્રમનું સંચાલન ક્રિષ્ના ગોરખા, પાયલ મેઘાણી, અંજલી સેવક, અમૃતભાઈ ‘સ્પંદન’, મેહુલભાઈ ઠક્કર, જગદીશભાઈ મહેશ્વરી અને કલરવભાઈ રાઠોડ એ પરિપૂર્ણ ક્રયું હતું. એક માસ ચાલેલા આ પર્વને લોકોએ ઉત્સાહભેર વધાવી લીધું.

The post ગીતા જયંતિ નિમિતે ‘કૃષ્ણ – ડો. કૃપેશની નજરે’ સંસ્કૃતિક કાર્યક્રમની ભવ્ય રજુઆત appeared first on Give Vacha Foundation.

 •  0 comments  •  flag
Share on Twitter
Published on December 07, 2022 04:29

November 9, 2022

‘સતનામ વાહેગુરૂ’ મંત્રનું ગુરૂનાનક જયંતિએ ગાંધીધામ ખાતે થયું લોકાર્પણ

ગાંધીધામ તા. 8-11-2022 ગુરૂનાનક જયંતિ નિમિતે ગીવ વાચા ફાઉન્ડેશન દ્વારા ‘સતનામ વાહેગુરૂ મંત્ર’ આલ્બમ ગાંધીધામ ગુરૂદ્વારા ખાતે લોંચ કરાયું.

પાંચ વર્ષ પહેલા પણ આ સંસ્થા દ્વારા ગુરૂ નાનક જયંતિ ના દિવસે  ધુન અને ફિલ્મ રજુ કરી હતી જેને ભવ્ય સફળતા અને બહોળા પ્રમાણમાં લોકચાહના મળી હતી. આ વખતે કલાકારોની આ ત્રિપુટીએ ફરી એકવાર આવાહન કર્યું છે. વિશ્વનો યંગેસ્ટ સિંગર અને ક્લબ ફૂટ વોરિયર પાંચ વર્ષિય પર્વ ઠક્કર, ઝળહળતી બાળ ગાઈકા દસ વર્ષિય વાચા ઠક્કર અને ગીતકાર, સંગીતકાર ડો. કૃપેશે આ ગીતમાં પોતાના સ્વરોના સૂરો રેલાવ્યા છે.

‘સતનામ વાહેગુરૂ’ મંત્રનું લોકાર્પણબાળ કલાકારોનું સન્માનપર્વ ફ્યૂઝન બેન્ડ દ્વારા સતનામ મંત્રની એક ઝલક

આ ગીત નું લોન્ચિગ ગુરુ નાનક જયંતીના પ્રસંગે ગાંધીધામ ના ગુરૂદ્વારા ના સેક્રેટરી સતપાલ સિંઘ, અમૃતસરના ગાયક જગતાર સિંઘ, મોહિન્દર સિંઘ અને કૃપ મ્યુઝિકના ચેર પર્સન ડો. પૂજા ઠક્કરના વરદ હસ્તે કરવામાં આવ્યું તથા વાઈસ પ્રેસિડન્ટ ગુરદિપ સિંઘ અને રાજેશ ઈશરાનીએ બાળ કલાકારોનું સન્માન પણ કર્યું હતું.

આ પ્રસંગે આ કલાકારોના પર્વ ફ્યૂઝન બેન્ડે સતનામ મંત્રની એક ઝલક પણ પ્રસ્તુત પણ કરી હતી. આ મંત્ર કૃપ મ્યુઝિક દ્વારા વિશ્વ ભરમાં યૂટ્યુબ તથા સો થી પણ વધારે સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ પર રિલીઝ કરાયું.

The post ‘સતનામ વાહેગુરૂ’ મંત્રનું ગુરૂનાનક જયંતિએ ગાંધીધામ ખાતે થયું લોકાર્પણ appeared first on Give Vacha Foundation.

 •  0 comments  •  flag
Share on Twitter
Published on November 09, 2022 05:00

November 3, 2022

ગીવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિક દ્વારા વિશ્વ ના સૌથી લાંબા “ગીતા જયંતી પર્વ” નો આરંભ

અંજાર સ્થિત ગીવ વાચા ફાઉન્ડેશન તથા કૃપ મ્યુઝિક દ્વારા વિશ્વ ના સૌથી લાંબા “ગીતા જયંતી પર્વ” નો આરંભ કરવામાં આવ્યો. આ પર્વ ૩ નવેમ્બેર થી ૩ ડીસેમ્બર એક માસ સુધી ચાલશે. આ માસ દરમિયાન આ સંસ્થાઓ વિવિધ સામાજિક અને સંસ્કૃતિક પ્રવૃત્તિ દ્વારા શ્રીમદ ભગવદ ગીતા ના સંદેશ ને વિશ્વ ના ખૂણે-ખૂણે પહોંચાડવા નો પ્રયાસ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે કૃપ મ્યુઝિક સંસ્થા એ “ગીતા જયંતી પર્વ” માટે પોતાની બધી જ યુ-ટયુબ ચેનલો, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ તથા અન્ય સોસિયલ મીડિયા હેન્ડલ નિશુલ્ક આપી વિશ્વભરમાં ગીતા ના સંદેશ ને લઇ જવા ની સેવા આપી છે.

આ સાથે જ ૨૭ નવેમ્બેર થી ૩ ડીસેમ્બર નું સપ્તાહ “કૃપ મ્યુઝિક ફેસ્ટીવલ” તરીકે ઉજવવા માં આવશે. જેમાં જાણીતા ગાયક, ગીતકાર, સંગીતકાર, કવિઓ, સાહિત્યકરો, નર્તકો તેમજ અન્ય કલાકારો પોતાની કલા થકી કૃષ્ણભક્તિ રજુ કરશે. આ સમગ્ર કાર્યક્રમ ની પરિકલ્પના ડૉ. કૃપેશ ઠક્કર એ કરી છે.

ગીતા જયંતી પર્વ ૨૦૨૨ ના ઇન્દ્રધનુષી સાત કાર્યક્રમો

આ “ગીતા જયંતી પર્વ ૨૦૨૨” ના ઇન્દ્રધનુષી સાત કાર્યક્રમો આ મુજબ છે.

“ગુંજે ગીતા” કાર્યક્રમ: આ કાર્યક્રમ માં યંગેસ્ટ સિંગર પાંચ વર્ષિય પર્વ ઠક્કર, દસ વર્ષિય વાચા ઠક્કર અને ડો. કૃપેશના પર્વ ફ્યુઝન બેન્ડ દ્વારા ગિટાર પર ભગવદ ગીતા અધ્યાય નું પઠન વિવિધ સંસ્થાઓ, શાળાઓ, અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમો ખાતે કરવામાં આવી રહ્યું છે.“કૃપ ટોક્સ” કાર્યક્રમ: આ કાર્યક્રમ માં વિવિધ વક્તાઓ અને કવિઓ દ્વારા ભગવદ ગીતા અને કૃષ્ણ ભક્તિ ની રચનાઓ રજુ કરવા માં આવશે.“ગીતા જયંતી બૂક”: આ માસ દરમિયાન ગુજરાત અને વિશ્વભર માં વસતા કૃષ્ણપ્રેમી કવિઓની આ પ્રસંગ ને અનુરૂપ એક એક રચના લઈ, સંકલિત કરી અને ગીતા જયંતી ના દિવસે ગીવ વાચા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પુસ્તક રૂપે પ્રકાશિત કરવા માં આવશે. ૭૦ થી પણ વધુ કવિઓ એ પોતાની રચનાઓ વિનામૂલ્યે આ કાર્ય માં અર્પિત કરી પોતાની કલા થકી આ પર્વ માં જોડાયા છે. આ ઉપરાંત ડૉ. કૃપેશ ઠક્કર ના ભગવદ ગીતા આધારિત પુસ્તક અને કાવ્ય સંગ્રહ નું તેમજ ૧૦ વર્ષીય વાચા ઠક્કર ના બાળકો માટેના પુસ્તક નું પણ લોકાર્પણ ગીતા જયંતી ના દિવસે કરવામાં આવશે.“કૃષ્ણ ભક્તિ ગીતો”: આ માસ દરમિયાન ગીતકાર, સંગીતકાર અને ગાયક ડૉ. કૃપેશ ઠક્કર દ્વારા કૃષ્ણ ભક્તિ ના ગીતો રજુ કરવા માં આવશે. જે વિવિધ મ્યુઝિક સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ પર કૃપ મ્યુસિક થકી લોન્ચ કરવા માં આવશે. આ ગીત માં પર્વ ઠક્કર અને વાચા ઠક્કર ગાયક તરીકે પોતીની કલા નું દાન કરશે.“ઘર ઘર ગૂંજે ગીતા”: આ કાર્યક્રમ માં વિશ્વમાં વસતા ગીતાપ્રેમી ભક્તો ડીજીટલી ગીતા ના શ્લોકો નું પઠન કરી, મોબાઈલ થી શૂટ કરી જોડાઈ રહ્યા છે. તેમના આ વિડિઓ કૃપ મ્યુઝિક થકી લોકો સુધી પોહચી રહ્યા છે. આમ વધુ ને વધુ ઘર સુધીં ગીતા લઇ જવાનો પ્રયાસ થઇ રહ્યો છે.“ઓપન બૂક ગીતા પરીક્ષા”: આ પર્વ ના ભાગ રૂપે ગીતા જયંતી ના દિવસે ગાંધીધામ ખાતે ઓપન બૂક ગીતા પરીક્ષા નું આયોજન કરવા માં આવ્યું છે. જેમાં પરીક્ષા આપનાર દરેક વ્યક્તિ ને ભગવદ ગીતા બૂક ભેટ સ્વરૂપે આપવામાં આવશે.“ગીતા જયંતી ઉત્સવ”: ૩ ડીસેમ્બર ગીતા જયંતી ના દિવસે આદિપુર કચ્છ ખાતે સંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા ગીતા જયંતી પર્વ નું સમાપન કરવામાં આવશે. જેમાં વિવિધ કલાકારો દ્વારા સંગીત, નૃત્ય અને સાહિત્ય થકી ભગવદ ગીતા નું મહિમા ગાન કરવામાં આવશે.

આ કાર્યક્રમ થકી નવજાત શિશુ માં થતી ક્લબફૂટ નામ ની બીમારી વિષે લોકો ને અવગત કરવાનું ભગીરથ કાર્ય “ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ” ના ભારત ના પ્રતિનિધિ પર્વ ઠક્કર અને ડૉ. કૃપેશ ઠક્કર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે વાત કરતા ડૉ. કૃપેશ ઠક્કર એ જણાવ્યું કે આ કાર્ય માટે ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રીમદ્ ભગવદ ગીતા માટેનો એમનો અનન્ય પ્રેમ પ્રેરણારૂપ બન્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે વિશ્વના સૌથી લાંબા ગીતા જયંતી પર્વ ની પરિકલ્પના અને આયોજન ઈશ્વર કૃપાથી તેમના થકી થઇ રહ્યું છે અને આ પ્રયાસ ને તેમણે પ્રભુ ચરણોમાં અર્પણ કર્યું છે. આ સાથે જ આ ભગીરથ કાર્ય માં કોઈ પણ અપેક્ષા વિના મદદ કરતા કૃષ્ણ ભક્તો નો તેમણે અંતઃકરણ થી આભાર વ્યક્ત કર્યું.

ઓપન બૂક ગીતા પરીક્ષા માં ભાગ લેવા: અહી ક્લિક કરો

આયોજનમાં સમય ની સેવા આપવા: અહી ક્લિક કરો

ગીતા જયંતી બૂક માં આપની કૃતિ મોકલવા: અહી ક્લિક કરો

ઘર ઘર ગૂંજે ગીતા તથા કૃપ ટોક્સ માં ભાગ લેવા: અહી ક્લિક કરો

આ કાર્યક્રમમાં જોડવા ઈચ્છતા લોકો https://GiveVacha.org તથા https://KrupMusic.com પર વધુ માહિતી મેળવી શકે છે.

The post ગીવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિક દ્વારા વિશ્વ ના સૌથી લાંબા “ગીતા જયંતી પર્વ” નો આરંભ appeared first on Give Vacha Foundation.

 •  0 comments  •  flag
Share on Twitter
Published on November 03, 2022 02:00

August 31, 2022

Vaishnav Jan To Tene Kahiye

HINDI LYRICS

वैष्णव जन तो तेने कहिये जे पीड़ परायी जाणे रे
वैष्णव जन तो तेने कहिये जे पीड़ परायी जाणे रे
पर दुख्खे उपकार करे तोये मन अभिमान ना आणे रे
वैष्णव जन तो तेने कहिये जे पीड़ परायी जाणे रे

सकळ लोक मान सहुने वंदे नींदा न करे केनी रे
वाच काछ मन निश्चळ राखे धन धन जननी तेनी रे
वैष्णव जन तो तेने कहिये जे पीड़ परायी जाणे रे

सम दृष्टी ने तृष्णा त्यागी पर स्त्री जेने मात रे
जिह्वा थकी असत्य ना बोले पर धन नव झाली हाथ रे
वैष्णव जन तो तेने कहिये जे पीड़ परायी जाणे रे

मोह माया व्यापे नही जेने द्रिढ़ वैराग्य जेना मन मान रे
राम नाम सुन ताळी लागी सकळ तिरथ तेना तन मान रे
वैष्णव जन तो तेने कहिये जे पीड़ परायी जाणे रे

वण लोभी ने कपट- रहित छे काम क्रोध निवार्या रे
भणे नरसैय्यो तेनुन दर्शन कर्ता कुळ एकोतेर तारया रे
वैष्णव जन तो तेने कहिये जे पीड़ परायी जाणे रे
पर दुख्खे उपकार करे तोये मन अभिमान ना आणे रे
वैष्णव जन तो तेने कहिये जे पीड़ परायी जाणे रे

GUJARATI LYRICS

વૈષ્ણવ જન તો તેને કહિયે, જે પીડ પરાયી જાણે રે
પર દુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ના આણે રે
વૈષ્ણવ જન તો તેને…

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે
વાચ કાછ મન નિશ્ચલ રાખે ધન ધન જનની તેની રે
વૈષ્ણવ જન તો તેને…

સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત રે
જિહ્વા થકી અસત્ય ન બોલે પરધન નવ ઝાલે હાથ રે
વૈષ્ણવ જન તો તેને…

મોહ માયા વ્યાપે નહિ જેને દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે
રામ નામ શુ તાળી રે લાગી સકળ તીરથ તેના તનમાં રે
વૈષ્ણવ જન તો તેને…

વણ લોભી ને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યા રે
ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ એકોતેર તાર્યાં રે
વૈષ્ણવ જન તો તેને…

ENGLISH LYRICS

Vaishnav Jan To Tene Kahiye Je, Peed Parae Jane Re,
Par Dukhe Upkar Kare Toye, Man Abhiman Na Aane Re..

Sakal Lok Maa Sahune Vande, Ninda Naa Kare Keni Re,
Vach Kachh Mann Nishchal Rakhe, Dhan-Dhan Janani Teni Re..

Sam Drishti Neh Trishna Tyagi, ParStri Jene Maat Reh,
Jivha Thaki Ashatha Na Bole, ParDhan Naav Jhali Hath Re..

MohMaya Vyape Nahi Jene, Dridh Vairagya Jena Mann Maan Re,
Ram Naam Shun Tali Lagi, Sakal Tirth Tena Tan Mann Re..

Van Lobhi Ne Kapat Rahit Chhe, Kaam Krodh Nivarya Re,
Bhane Narsaiyo Tenu Darshan Karta, Kul Ekoter Tarya Re..

The post Vaishnav Jan To Tene Kahiye appeared first on Give Vacha Foundation.

 •  0 comments  •  flag
Share on Twitter
Published on August 31, 2022 02:00

July 23, 2022

Jana Gana Mana Lyrics In Malayalam

MALAYALAM LYRICS

ജന ഗണ മന അധിനായക ജയഹേ,
ഭാരത ഭാഗ്യ വിധാതാ!
പംജാബ, സിംധു, ഗുജരാത, മരാഠാ,
ദ്രാവിഡ, ഉത്കല, വംഗ!
വിംധ്യ, ഹിമാചല, യമുനാ, ഗംഗ,
ഉച്ചല ജലധിതരംഗ!

തവ ശുഭനാമേ ജാഗേ!
തവ ശുഭ ആശിഷ മാഗേ!
ഗാഹേ തവ ജയ ഗാഥാ!
ജനഗണ മംഗലദായക ജയഹേ ഭാരത ഭാഗ്യവിധാതാ!
ജയഹേ! ജയഹേ! ജയഹേ! ജയ ജയ ജയ ജയഹേ!

ENGLISH LYRICS

Jana-gana-mana-adhinayaka jaya he
Bharata-bhagya-vidhata
Panjaba-Sindhu-Gujarata-Maratha
Dravida-Utkala-Banga
Vindhya-Himachala-Yamuna-Ganga
uchchala-jaladhi-taranga
Tava Subha name jage, tave subha asisa mage,
gahe tava jaya-gatha.
Jana-gana-mangala-dayaka jaya he
Bharata-bhagya-vidhata.
Jaya he, Jaya he, Jaya he,
jaya jaya jaya jaya he.

VIDEOJANA GANA MANA BY VACHA THACKERJANA GANA MANA NOTATIONJANA GANA MANA BY SUR GUJARAT KE 1 FINALISTSJANA GANA MANA BY SUR GUJARAT KE 1 JUNIORS

The post Jana Gana Mana Lyrics In Malayalam appeared first on Give Vacha Foundation.

 •  0 comments  •  flag
Share on Twitter
Published on July 23, 2022 01:30