Manisha Gala > Quotes > Quote > Book'd liked it

Manisha Gala
“બાળકો પતંગ જેવા હોય છે. એમને ખૂબ ઉંચે ઉડવું હોય છે, દૂર દૂર સુધીની દુનિયા જોવી હોય છે. મા-બાપની ફરજ છે કે એમની ડોર પોતાના હાથમાં રાખી એમને જમીન સાથે જોડાયેલા રાખવા. પવન અનુકૂળ હોય તો ઢીલ છોડવી, પણ ગોથા ખાવા લાગે તો ડોર થોડી ખેંચી લેવી. કપાવાનો ભય હોય તો થોડે દૂર પણ ખસેડી લેવી કારણ કે કપાયેલી પતંગનું ભવિષ્ય અકળ હોય છે. કોઈ સારા હાથમાં પડે અને ફરી ઉડવા માંડે તો વાંધો નહિ પણ કશે ફસાઈને તૂટી-ફૂટી જાય તો એ નુકસાન કાયમી હશે.”
Manisha Gala

No comments have been added yet.