Kakasaheb Kalelkar > Quotes > Quote > Bhumika liked it

Kakasaheb Kalelkar
“હિમાલયનો વૈભવ દુનિયાના તમામ સમ્રાટોના સમસ્ત વૈભવ કરતાંયે વધારે છે. હિમાલય એ જ આપણો મહાદેવ છે; આખા વિશ્વની સમૃદ્ધિ ખીલવતો છતાં અલિપ્ત, વિરક્ત, શાંત અને ધ્યાનસ્થ હિમાલય જઈ એને જ હૃદયમાં ધારણ કરી લેવાની જેની શક્તિ હોય તે જ જીવન જીત્યો. એવાને અનંત પ્રણામ હજો.”
Kakasaheb Kalelkar, Himalayno Pravas

No comments have been added yet.