* Description: આવરણ: (પડદો)- ડો. એસ.એલ.ભૈરપ્પા લક્ષ્મીએ તેની પસંદગીના યુવક આમીર સાથે લગ્ન કરવા ગાંધીવાદી પિતા સાથેનો સંબંધ પણ તોડી નાખ્યો હતો. આમ તો તેની ઇચ્છા નહતી છતાં આમીરના કહેવાથી લક્ષ્મીએ ઇસ્લામ અંગીકાર કર્યો અને નામ રઝિયા રાખ્યું. અલબત્ત, આમીર મુક્ત વિચારનો નહતો. લગ્ન પછી તે સતત દબાણ કરવા લાગ્યો કે લક્ષ્મી ઉર્કે રઝિયાએ ઇસ્લામની પરંપરાઓનું પાલન કરવું મૂંઝાયેલી લક્ષ્મીએ ધર્મ, જ્ઞાતિ અને જાતિના તાણાવાણા સમજવા માટે ભારતીય ઇતિહાસનો અભ્યાસ શરૂ કર્યો. આ અભ્યાસથી તેને સમજાયું કે ભૂતકાળ અને વર્તમાન વચ્ચે ક્યાંક હજુ પણ સામ્ય છે, તો અમુક બાબતોમાં ઘણું પરિવર્તન પણ થયું છે. આવરણ અને વિક્ષેપ વેદાંત દર્શનની પરિભાષાઓ છે. આવરણ એટલે સત્યને ઢાંકવું અને વિક્ષેપ એટલે અસત્યને આગળ કરવું.લેખક કહેવાતા પ્રગતિવાદીઓની ઇતિહાસના તથ્યને વિકૃત રીતે રજૂ કરવાની ચેષ્ટાને “આવરણ' શીર્ષક વડે વ્યંજિત કરે છે વિદ્વાન કન્નડ લેખક એસ.એલ. ભૈરપ્પાની આ બીજી એતિહાસિક નવલકથા “આવરણ' ખૂબ જ લોકપ્રિય બની છે. તેના આ ગુજરાતી અનુવાદને પણ દરેક વાચકે અચૂક વાંચવો જોઈએ. ભારતીય સ્ત્રીઓની આંખ ઉઘાડે તેવી આ નવલકથાનો ભારતની ઘણી ભાષામાં અનુવાદ થયો છે.
* Author: S.L. Bhyrappa
* Editor: Nina Bhavnagari
* ISBN (or ASIN): B0DFMH7V7M
* Publisher: Gujarati Books
* Publication: 28 August 2024
* Page count: 368
* Format: Paperback
* Description: આવરણ: (પડદો)- ડો. એસ.એલ.ભૈરપ્પા લક્ષ્મીએ તેની પસંદગીના યુવક આમીર સાથે લગ્ન કરવા ગાંધીવાદી પિતા સાથેનો સંબંધ પણ તોડી નાખ્યો હતો. આમ તો તેની ઇચ્છા નહતી છતાં આમીરના કહેવાથી લક્ષ્મીએ ઇસ્લામ અંગીકાર કર્યો અને નામ રઝિયા રાખ્યું. અલબત્ત, આમીર મુક્ત વિચારનો નહતો. લગ્ન પછી તે સતત દબાણ કરવા લાગ્યો કે લક્ષ્મી ઉર્કે રઝિયાએ ઇસ્લામની પરંપરાઓનું પાલન કરવું મૂંઝાયેલી લક્ષ્મીએ ધર્મ, જ્ઞાતિ અને જાતિના તાણાવાણા સમજવા માટે ભારતીય ઇતિહાસનો અભ્યાસ શરૂ કર્યો. આ અભ્યાસથી તેને સમજાયું કે ભૂતકાળ અને વર્તમાન વચ્ચે ક્યાંક હજુ પણ સામ્ય છે, તો અમુક બાબતોમાં ઘણું પરિવર્તન પણ થયું છે. આવરણ અને વિક્ષેપ વેદાંત દર્શનની પરિભાષાઓ છે. આવરણ એટલે સત્યને ઢાંકવું અને વિક્ષેપ એટલે અસત્યને આગળ કરવું.લેખક કહેવાતા પ્રગતિવાદીઓની ઇતિહાસના તથ્યને વિકૃત રીતે રજૂ કરવાની ચેષ્ટાને “આવરણ' શીર્ષક વડે વ્યંજિત કરે છે વિદ્વાન કન્નડ લેખક એસ.એલ. ભૈરપ્પાની આ બીજી એતિહાસિક નવલકથા “આવરણ' ખૂબ જ લોકપ્રિય બની છે. તેના આ ગુજરાતી અનુવાદને પણ દરેક વાચકે અચૂક વાંચવો જોઈએ. ભારતીય સ્ત્રીઓની આંખ ઉઘાડે તેવી આ નવલકથાનો ભારતની ઘણી ભાષામાં અનુવાદ થયો છે.
* Language: Gujarati
*Link: https://www.amazon.in/Aavaran-Gujarat...