More on this book
Community
Kindle Notes & Highlights
તમારું અર્ધજાગ્રત મન એક સિદ્ધાંત છે. આ સિદ્ધાંત વિશ્વાસના નિયમ પર કામ કરે છે. વિશ્વાસ કેમ અને કઈ રીતે કામ કરે છે એ તમારે જાણવું પડશે. આ વાત બાઇબલમાં સરળ, સ્પષ્ટ અને સુંદર રીતે બતાવવામાં આવી છે.
જો કોઈ પોતાના મનમાં સહેજ પણ શંકા રાખ્યા વિના સંપૂર્ણપણે વિશ્વાસપૂર્વક પહાડને એમ કહેશે કે તું અહીંથી હટીને દરિયામાં ચાલ્યો જા, તો એ જે કહેશે, તે ચોક્કસ થશે.
તમારા મનને સુખ, શાંતિ અને સમૃદ્ધિના વિચારોથી ભરી દો. પછી આપોઆપ તમારા જીવનમાં ચમત્કારો થવાના શરૂ થશે.