vishal dholiya

25%
Flag icon
રામબાઈની રસોઈનો વઘાર હવામાં ઊઠે, વીરજીને મળતો જાય, પછી ત્યાંથી ઊડીને રામજીમંદિરના ઓટલે બેઠેલા ભાભલાઓને નાકે ચડે અને બધા એક સાથે જાણે બોલી ઊઠે - “ભાઈ ભાઈ...વીરજીનાં ઘરનાંએ ડાળ-ભાત મૂક્યાં લાગે સે.”
ધ રામબાઈ (Gujarati Edition)
Rate this book
Clear rating