More on this book
Community
Kindle Notes & Highlights
“જો તમે કોઈ પણ કાર્યનો સતત અભ્યાસ કરતા રહો, તો તમે એ કામ ગમે ત્યારે કરી શકો છો, ચાહે દિવસ હોય કે રાત હોય. મને રોજે ખાવાનો અભ્યાસ છે, તેથી હું જ્યારે પણ ઇચ્છું ત્યારે ખાઈ શકું છું.” ભીમે સહજતાથી જવાબ આપ્યો.