More on this book
Community
Kindle Notes & Highlights
Read between
January 7 - January 22, 2021
સ્પર્ધાત્મક ટીમમાં થયું. આ બાબતે મને દેખાડી આપ્યું કે તમારા પ્રતિસ્પર્ધીઓ માટે તમને હંમેશા માન હોવું જોઈએ, પણ તેમની શેહ કે ધાક હેઠળ આવ્યા વિના સ્પર્ધા કરવી જોઈએ.
મારા માટે મુશ્કેલ થઈ પડશે. નેતૃત્વનો અર્થ જ આ છે. દરેકમાં રહેલા શ્રેષ્ઠત્વને બહાર લાવવું એ જ ખરૂં નેતૃત્વ
"તમે જે અભિપ્રાયો તમારા માટે અપનાવો છો, એ બાબત તમે કઈ રીતે જીવન જીવો છો તેના પર ઊંડી અસર કરે છે." ડૉ.
સફળતા વ્યક્તિને એવી આદતો ભૂલાવી શકે છે, જે આદતો એ શરૂઆતમાં તેમને સફળ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.