Autobiography of a Yogi (Gujarati)
Rate it:
Started reading February 19, 2017
12%
Flag icon
અંતરની ખોજ સર્વ માનવીઓના મગજની એકતાને સિદ્ધ કરે છે.
13%
Flag icon
આ એક હકારાત્મક ઉપદેશ છે કેમકે અહિંસાનો સાચો ખ્યાલ એ છે કે જેઓ બીજાને મદદ નથી કરતાં તેઓ તેમને નુકસાન કરે છે. (એટલે કે સૂક્ષ્મ રીતે જોઈએ તો તે અન્યની એક પ્રકારની હિંસા જ છે.)
25%
Flag icon
‘ઔષધોની મર્યાદા હોય છે; દિવ્ય સર્જનાત્મક પ્રાણશક્તિને નહિ, શ્રદ્ધા રાખ : તું તંદુરસ્ત અને મજબૂત બનીશ જ.’’
26%
Flag icon
‘ખરેખર એ તારા જ વિચારો છે જે તને વારાફરતી બળવાન અને નિર્બળ હોવાની લાગણી પ્રેરે છે. તે જોયું છે કે તારું આરોગ્ય બરાબર તારી અર્ધજાગૃત મનની અપેક્ષાઓ પ્રમાણે જ કઈ રીતે અનુસરે છે. વીજળી અથવા ગુરુત્વાકર્ષણની જેમ વિચાર એ પણ એક શક્તિ જ છે. માનવ મન એ ઈશ્વરના સર્વશક્તિમાન ચૈતન્યનો એક તણખો છે. હું તને બતાવી શકું છું કે તારું શક્તિશાળી મન જે કોઈ વાતમાં વિશ્વાસ મૂકશે