Makrand Dave
“યમરાજાએ સમજણ આપીને જણાવ્યું: “આવો અગ્નિ ત્રણ રીતે પ્રગટે. એને સારુ શરીરને નીરોગી રાખવું જોઈએ. મનને શાન્ત રાખવું જોઈએ. આત્માને પાપરહિત રાખવો જોઈએ.”
― Nachiketa
― Nachiketa
“આ યજ્ઞો કયા? આવા પાંચ યજ્ઞો છે. પાંચ ફરજો છે. આ પાંચ યજ્ઞો એટલે માબાપની સેવા કરવી, ગુરુની આજ્ઞાને આદરથી પાળવી, અતિથિનું સ્વાગત કરવું. ગરીબોને દાન આપવું અને પોતાનું કામ જાતે કરવાને તૈયાર રહેવું.”
― Nachiketa
― Nachiketa
“નચિકેતાને અગ્નિનો અર્થ સમજાવ્યો. તે બોલ્યા: “નચિકેતા, અસલ અગ્નિ બીજે કશે નથી. માણસના દિલમાં રહેલો છે. લાકડાં સળગાવવાથી અગ્નિ પેટાવાય છે, એ સાચું, પણ એ તો સામાન્ય અગ્નિ છે. એની મદદથી જે યજ્ઞ કરાય છે, તે પણ સામાન્ય છે.”
― Nachiketa
― Nachiketa
Is this you? Let us know. If not, help out and invite Makrand to Goodreads.