Jump to ratings and reviews
Rate this book

ઝંખના Zankhana

Rate this book

160 pages, Paperback

Published January 1, 2020

About the author

Suresh Sompura

15 books28 followers

Ratings & Reviews

What do you think?
Rate this book

Friends & Following

Create a free account to discover what your friends think of this book!

Community Reviews

5 stars
1 (50%)
4 stars
0 (0%)
3 stars
0 (0%)
2 stars
1 (50%)
1 star
0 (0%)
Displaying 1 of 1 review
Profile Image for Parth Bakrania.
3 reviews2 followers
May 17, 2022
લેખક એક બહુમુખી પ્રતિભા છે તેમ પ્રસ્તાવના વાંચીને જાણ્યું અને જાણીને તેમના વિષે માન થયા વગર ન રહ્યું.

ઓછા માં ઓછાં ત્રણ દ્રશ્યો સાવ જ વિસંગત રીતે વાર્તામાં ઉપસી આવે છે. મારાં મતે સર્જનની ઉતાવળ શબ્દોમાં પ્રત્યક્ષ સ્વરૂપે દેખાય છે. જીવનની ઉજ્જવળ બાજુને પ્રકાશમાં લાવવા માટે જ કદાચ આ કૃતિમાં કરુણતા ભારોભાર કંડારેલી છે.

એક વાંચક તરીકે છેક સુધી જકડી ન રાખે તેવી અવિશેષ વાર્તાને આપવા પડે તેમ જ હોય તો હું લેખનના પ્રયત્નને બે તારક આપી શકું.
Displaying 1 of 1 review

Can't find what you're looking for?

Get help and learn more about the design.