સસ્પેન્સ થ્રિલર એ સાહિત્ય ગણાય કે નહીં એ ચર્ચાને બાજુ પર મૂકીએ તો ય એટલું તો સમજાય જ છે કે વાંચનનો શોખ ન હોય તેવો વ્યક્તિ પણ સારા થ્રિલર પુસ્તકને પૂરું વાંચ્યા વગર છોડી શકતો નથી. હા, પુસ્તકની શરૂઆત હત્યા, લૂંટ, બ્લેકમેઇલિંગ કે કોઈપણ પ્રકારના ગુનાથી થઈ હોય એટલાથી જ તે થ્રિલર બની જતું નથી. પુસ્તક સાચા અર્થમાં થ્રિલર હોવાનો મતલબ એ છે કે ઉત્તેજના જગાડતી શરૂઆત પછી તેમાં દરેક પાને નવા ટર્ન & ટ્વીસ્ટ હોય, વાર્તાનો ફ્લો જકડી રાખનારો હોય, બિનજરૂરી વર્ણન કે પાત્રોનું ચિત્રણ ન થયું હોય અને પુસ્તક પૂરું થતા સુધીમાં દરેક વાતનો ખુલાસો મળી જતો હોય. આ તમામ મસાલા સામેલ હોય અને પુસ્તક એક બેઠકે ન વંચાય તો નવાઈ જ લાગે, ખરું ને? હા મિત્રો, દસ કરોડની લૂંટ અને હત્યાનો આરોપ છતાં ફરાર થઇ ચૂકેલા ભાગેડુ આરો
Awesome book. Very goof read. Simple and light read but gripping and kept your interest until end. Thrill on each and every chapter. Map of the location on start help to understand what author want to imply in the story. Not with any extra dialogues or unnecessary descriptions. To the point roller coaster story give thrill to the end.
If there are some side plots, sub stories and some love stories with pounded philosophical dialogues, this novel has potential to reach the level of the legendary Gujarati thriller novel writer (you know whom I am talking about).
The story doesn't use mobile phones so it must me set in 1990s but there is no mentioned of that so current reader might wonder how thing could change if cell phones were used in the story.
Overall satisfies very good story novel. I recommend this book to all Gujarati readers.