Jump to ratings and reviews
Rate this book

Batrise Kothe Diva

Rate this book
મહાસાગરનાં મોજાં પર ઊછળતા પ્રત્યેક બુંદને સૂર્યનાં કિરણનો સ્પર્શ પામવાની ઝંખના હોય છે. આવાં અસંખ્ય બુંદનો વાસનામોક્ષ થાય ત્યારે વાદળ આકાશમાં તરતું થાય છે. પ્રત્યેક વાદળની ઝંખના ક્યાંક વરસી પડવાની હોય છે. ધરતી પર ફરફરતું પ્રત્યેક પાંદડું વરસાદનું ટીપું પામવાની ઝંખનાને કારણે પીળું પડવા માંડે છે. પર્વતની ટોચ સાથે અથડાય ત્યારે વાદળના અહમ‍્ના ચૂરેચૂરા થઈ જાય છે અને પછી જે અમૃતધારા વહેવા માંડે તેને લોકો નદી કહે છે. તરસ છિપાવવા માટે નદી સતત વહેતી રહે છે, પરંતુ એની ઝંખના તો મહાસાગરમાં વિલીન થવાની હોય છે. આમ મહાસાગરના બુંદનો જન્મજન્માંતરનો ચકરાવો ચાલતો જ રહે છે.પ્રત્યેક માણસ પોતાના હૃદયના ઊંડાણમાં કોઈ ને કોઈ ઝંખના લઈને જીવનભર હીંડતો રહે છે.

208 pages, Kindle Edition

1 person is currently reading
4 people want to read

About the author

Gunvant Shah

75 books8 followers

Ratings & Reviews

What do you think?
Rate this book

Friends & Following

Create a free account to discover what your friends think of this book!

Community Reviews

5 stars
2 (50%)
4 stars
1 (25%)
3 stars
1 (25%)
2 stars
0 (0%)
1 star
0 (0%)
No one has reviewed this book yet.

Can't find what you're looking for?

Get help and learn more about the design.