Jump to ratings and reviews
Rate this book

અંજામ

Rate this book
અંજામ સસ્પેન્સ થ્રીલર નવલકથા આ કહાની છે છ. કોલેજીયન મિત્રોની....તેઓની મહત્વકાંક્ષા અને સ્વપ્નાઓની....તરવરતા યૌવાન, મોજ-મસ્તી અને જીવન પ્રત્યેના બેફીકરા અંદાજની. …તેઓ જીંદગીને પોતાની શર્તો પ્રમાણે જીવવા માંગે છે જેના માટે કોઈજ બાંધછોડ સ્વીકારવા તેઓ તૈયાર નથી. કુદરત પણ તે છ મિત્રોની તરફેણમાં છે અને એવી લાયકાત પણ છે તેમનામાં ...શું તેઓ તેમના સ્વપ્નાઓ સાકાર કરી શકે છે... પ્રશ્ન ગહેરો છે અને તેનો જવાબ આ કહાનીમાં ઢબુરાયેલો છે. કંઇક એવુ બને છે જેના કારણે તેઓની સરળ લાગતી જીંદગીમાં અચાનક એક ઝંઝાવાત સર્જાય છે. પળે-પળે બદલતા સમયની આંધીમાં સર્જાતી ગમખ્વાહ ઘટનાઓનો સીલસીલો અચાનક તેઓને ભયાનક અપરાધની ગર્તામાં ધકેલી દે છે....શું તેઓ એમાથી બચીને એ ઘટનાઓનો સામનો કરી શકે છે... કે પછી ઘુંટણ ટેકળીને, નતમસ્તક બની સમયની આંધીમાં વહી જાય છે.... પળે-પળ ઉત્કંષ્ઠતા જગાવતી, રહસ્ય-રોમાંચથી ભરપુર આ નવલકથા આપને એક અલગ વિશ્વમાં લઇ જશે....
read full book on matrubharti.com

250 pages, ebook

First published May 1, 2016

1 person is currently reading
3 people want to read

About the author

Praveen Pithadiya

5 books1 follower

Ratings & Reviews

What do you think?
Rate this book

Friends & Following

Create a free account to discover what your friends think of this book!

Community Reviews

5 stars
1 (100%)
4 stars
0 (0%)
3 stars
0 (0%)
2 stars
0 (0%)
1 star
0 (0%)
No one has reviewed this book yet.

Can't find what you're looking for?

Get help and learn more about the design.