Goodreads helps you keep track of books you want to read.
Start by marking “નોર્થ પોલ [North Pole]” as Want to Read:
નોર્થ પોલ [North Pole]
Enlarge cover
Rate this book
Clear rating
Open Preview

નોર્થ પોલ [North Pole]

by
4.25  ·  Rating details ·  99 ratings  ·  18 reviews
About North Pole – નોર્થપોલ નવલકથા વિષે:
ગોપાલ પટેલ. એક સીધોસાદો, ભોળો, ગરીબ ખેડૂત પરિવારમાં જન્મેલો એન્જીનિયર યુવાન. તેને પોતાનું ગમતું કામ ખબર નથી, અને જે કામ કરે છે એ ગમતું નથી. તેની અંદર માત્ર સ્પાર્ક નથી, આગ છે આગ ! એક અતિ-સામાન્ય એન્જીનીયર યુવાન જ્યારે દુનિયા સામે જંગ છેડે ત્યારે? જ્યારે તેને દરેક વસ્તુ-વ્યક્તિ સાથે નફરત થાય ત્યારે? તે શું કરશે એ આ વાર્તા વાચીને જ ખબર
...more
Paperback, 244 pages
Published February 2017 by Bookshelf
More Details... Edit Details

Friend Reviews

To see what your friends thought of this book, please sign up.

Reader Q&A

To ask other readers questions about નોર્થ પોલ [North Pole], please sign up.

Be the first to ask a question about નોર્થ પોલ [North Pole]

Community Reviews

Showing 1-30
Average rating 4.25  · 
Rating details
 ·  99 ratings  ·  18 reviews


More filters
 | 
Sort order
Start your review of નોર્થ પોલ [North Pole]
Jay Dhola
Jan 31, 2019 rated it really liked it  ·  review of another edition
જીંદગીને ક્ષણે ક્ષણે પીવી!!

ગુજરાતી યુવાનોને જીંદગીને મન મુકીને જીવતા શીખવાડે અને જીવનમાં પસંદગી આપણી હોઈ પણ પરિણામ ? કુદરત, ઈશ્વર , ખબર નઇ. પણ સંપૂર્ણ જીવનમાં રંગાઈને ક્ષણે ક્ષણે જીવવું અને પોતાની આંતરિક ખોજ કરવી એ તમામનું અદભુત વર્ણન અને ખાસ કરીને પાત્રોને પોતે જ જીવેલા છે એ ભાવ આપેલો છે જે વાંચકોને આંખ સામે પોતે જ આ પાત્ર છે એવી અનુભૂતિ આપે છે.. અદભુત ...સરસ..ગુજરાતી ભાષામાં આવી નવલકથાઓની જરૂરિયાત છે.
Jivan Keshav
Sep 07, 2017 rated it it was amazing
Extremely good book.

No novel is gujarati literature is comparable with this one.
1) young voice
2) Fearless narration
3) Great narrative
4) Imagination and philosophy are beyond any other book
5) realistic
6) Page turner
7) Engaging
8) Brutally Honest


Must must must read
Shyam
Sep 16, 2018 rated it it was amazing
A beautiful book. Very well written. Very well crafted story. Made me cry. It is a rare book. Must must read for Gujarati literature lovers.

So How is it?
It is a bold modern story of an engineer who want to find his passion. A character named Gopal who wish to know himself. In hunger of meaning of everything Gopal does a fantastic journey of this world.

The book is one of the best novels Gujarati literature has ever seen in my opinion. I would say please have a read.

I am about to start author'
...more
Nishith Pancholi
Nice one

Enjoyed reading the story. It connects with everyone. It's a time less novel. Looking forward to read more from the author. Thanks
...more
Krupa Kakkad
Mar 17, 2019 rated it it was amazing  ·  review of another edition
Speechless... Can't describe in words, it's just awesome... ...more
Jaydip Munjapra
Aug 10, 2020 rated it it was amazing
વાંચવું જરાય ન ગમે મને, એક જગ્યા એ બેસી ને એક સાથે 2-5 પેજ પણ ન વાંચું શકું....
24 વર્ષ નો થયો લાઈફ નું પહેલું એવું પુસ્તક જે આખે આખું વાંચ્યું અને આખે આખું જીવ્યું.. બુક ની શરૂઆત કોલેજ અને હોસ્ટેલ લાઈફ થી થઈ કોલેજ અને હોસ્ટેલ મારી લાઈફ માંથી તો સ્કીપ થઈ ગઈ પણ આ પુસ્તક દ્વારા હું એ જીવ્યો. ❤️ ગોપાલ ની વિજય સાથે ની મિત્રતા, તેના માતા પિતા માટે નો પ્રેમ અને આદર, તેની મીરા સાથે ની મિત્રતા અને અનહદ પ્રેમ, તેનો ઈદ માટે વ્હાલ. ગોપાલ પટેલ ની એક ગેરજવાબદાર યુવાન થી એક સમજદાર જવાબદાર વ્યક્તિ સુધીની અદભુત
...more
Manisha
Sep 05, 2018 rated it it was ok
Shelves: gujarati, novel, social
Started very well, became repetitive after page 60, lost its charm in the second half. The writer has taken story ideas and sentences from other books. That's not done in fiction. Even if he had not confessed it at the end, the lost charm was telling that. A good writer must have patience to wait till he gets original ideas. Hurry to finish the book and temptation to publish it soon must be avoided. ...more
Grishma Prajapati
Apr 18, 2021 rated it it was amazing
પુસ્તક વિશે કહેવા માટે તો ઘણું છે પણ શબ્દો ઓછાં પડે છે, જે આ પુસ્તક વાંચે એ એને અનુસરીને જ લખવામાં આવી હોય તેવું લાગે અને એક સત્ય ઘટના લાગે. ખૂબ જ સુંદર રીતે વ્યક્ત કરી છે. આંખો સામે જાણે આખું movie જોઈ રહ્યા હોઈએ તેવું લાગ્યું, જે બધાં ની સાથે થતું હશે પરંતુ ક્યારેય કોઈએ આટલું ઊંડાણપૂર્વક વિચાર્યું નહીં હોય. ખરેખર જિંદગી નું મહત્વ અને જિંદગી કેવી રીતે જીવવી એ શીખવાડે છે. Thank u so much😊
Reeyal
Oct 19, 2020 rated it it was amazing  ·  review of another edition
આ એ પુસ્તક છે જે મેં 2 દિવસ માં વાંચી લીધું છે,આમ તો મને દરેક પુસ્તક વાંચવા માં અઠવાડિયું તો થાય પણ આ પુસ્તક ની કઈક વાત જ અલગ છે, ક્યાંક ગોપાલ માં હું મુજ ને સમાવી ને એક એવું જીવન જીવી છું જે દરેક માણસ એ જીવવું જોઈએ,
આમા મારી અને તમારી જેવા દરેક યુવાન ની પોતાની જાતને મળવા ની સફર છે.
લેખક ના લખાણ, તેમની કલ્પનાઓ અદભૂત છે.
Arjun Chavada
Dec 01, 2020 rated it it was amazing  ·  review of another edition
The book describes exceptional story of a young man trying to find his passion and answer the questions of life. A must read book the story will melt your heart I bet. I congratulate and hope Mr. Jitesh donga for this beautiful contribution towards the booklovers.
Ronak Rafaliya
Jun 11, 2019 rated it it was amazing
This review has been hidden because it contains spoilers. To view it, click here.
Zalavadiya Kalpita
Oct 10, 2019 rated it it was amazing
GREATEST NOVEL IN GUJARATI LITERATURE. THATS ALL. LIFE CHANGING
Aabha
Mar 01, 2020 rated it it was amazing
The Northpole novel is always at the top of the novel I've read in my life.😊 ...more
Ameet Panchal
Jun 25, 2020 rated it really liked it
અદભૂત નવલકથા. વાંચવાની ખૂબ જ મઝા આવી. આ નવલકથા નથી ક્રાંતિ છે...અદભૂત...
Meet Maniya
If I've ever read a good book in my life, it's the North Pole ...more
Mehul Vaghasiya
Mar 16, 2019 rated it it was amazing
No word for this book
Change something in my life
Ushaba Parmar
rated it really liked it
Jan 12, 2018
Manthan Maniya
rated it really liked it
Mar 29, 2019
Ronil
rated it really liked it
Jan 19, 2018
Vishal Patel
rated it really liked it
Nov 10, 2020
Meghana
rated it did not like it
Sep 21, 2018
Hardik Diyora
rated it it was amazing
Oct 23, 2018
Utsav
rated it really liked it
Jan 07, 2018
Dhara Panchani
rated it it was amazing
Nov 27, 2019
Hem Kalaria
rated it it was amazing
May 12, 2017
Ankit Panchal
rated it it was amazing
Mar 29, 2018
Ujas
rated it it was amazing
Mar 25, 2017
Parth
rated it it was ok
May 02, 2017
Pankil Desai
rated it it was amazing
May 02, 2021
Mayur Dhameliya
rated it it was amazing
Oct 27, 2018
« previous 1 3 4 next »
There are no discussion topics on this book yet. Be the first to start one »

Readers also enjoyed

 • સાત પગલાં આકાશમાં [Saat Pagla Aakashma]
 • તત્વમસિ (Tatvamasi)
 • Pratishruti
 • Wings of Fire: An Autobiography
 • Krishnayan
 • The Immortals of Meluha (Shiva Trilogy, #1)
 • Saraswatichandra
 • Scion of Ikshvaku (Ram Chandra #1)
 • 20,000 Leagues Under the Sea
 • કૃષ્ણાયન
 • The Dreamland of Sarasvatichandra and the Culmination
 • Gondal Bapu Maharaja Bhagvatsinhji
 • Green Roomma
 • Rang Tarang
 • Gunasundari’s Household
 • Rai No Parvat (રાઈનો પર્વત)
 • Ratnanagari’s Statecraft
 • Lohi Ni Sagai
See similar books…
59 followers
હું વાર્તા છું.

વિશ્વમાનવ, નોર્થપોલ અને ધ રામબાઈ નવલકથાઓનો વાર્તાકાર છું.

મને અડદની દાળ અને બાજરાના રોટલાં ખુબ ગમે છે. સવારે ભાખરી અને સાથે માખણ પણ ગમે. હું પુસ્તકોનો અઠંગ વાંચક. પુસ્તકોની સુગંધનો નશાખોર. એકલો રખડનાર વ્યક્તિ, છતાં ફેમિલીમેન. માવડીયો. સાયન્સ ફિક્શન અને સ્પેસ સાયન્સનો ખુબ જ મોટો ચાહક. મને એસ્ટ્રોનોમી, ફ્યુચર ફિક્શન, ફેન્ટસી ફિક્શન વગેરે વિષયો પણ અતિશય પ્રિય. માનવજીવનની ફિલોસોફીમાં પણ
...more

News & Interviews

When it comes to the romance genre, second books can be a bit like second dates, can't they? You've had that great initial meet-cute with...
42 likes · 2 comments
“આ જિંદગીમાં ખુશીથી જીવવાનો એક જ રસ્તો છે. ગમતું કામ કરવું. એવું કામ કરવું જેમાં મારો કંઈક અર્થ હોય, ખુશી મળતી હોય અને કામનો નશો હોય, ઝનૂન હોય. એવું કામ કરવું જે કરીને શરીર ભલે થાકે, પરંતુ મનમાં ઉત્સાહ જ હોય. જેમાં રૂપિયા ભલે ઓછા મળે પરંતુ હું ખુશ હોઉં.” 1 likes
“કારણકે બુધ્ધી વગરના માણસો જ પુસ્તકો ભેગા કરે, અને એને પ્રેમ કરે. હું તો જે પુસ્તક વાંચી નાખું એ બીજા બાળકો કે મારી દુકાન પર આવતા માણસોને દાન કરી દઈશ. પુસ્તકો જિંદગીઓ સુધારે, એટલે એના થપ્પા ના કરવાના હોય, કે એને પ્રેમના કરવાનો હોય, એને વહેંચી દેવાના હોય.” 0 likes
More quotes…