Jump to ratings and reviews
Rate this book

64 SummerHill

Rate this book
અખબારી કામગીરીમાં ક્રાઈમ એ મારો વિષય નથી, પણ એક પત્રકાર તરીકે મારા રસના અનેક વિષયો પૈકીનો એક તો ખરો જ. હું સડસડાટ એ સમાચાર વાંચી ગયો. સંબંધિત રિપોર્ટર સાથે ય થોડી ચર્ચા કરી. ચોરાયેલી મૂર્તિની તસવીર જોઈને તાજુબી ય અનુભવી. પછી તરત હું એ સમાચાર ભૂલી પણ ગયો. લગભગ વીસેક દિવસ પછી એક વરિષ્ઠ પોલિસ ઓફિસરનો મારા પર ફોન આવ્યો. ‘અરે યાર, એક ચોર પકડાયો છે. તારે મળવા જેવો છે...’ - અને એમ એક ભેજાંબાજ મૂર્તિચોર સાથે મુલાકાત થઈ અને એ મુલાકાતમાંથી ઘડાઈ ગઈ એક નવલકથા... 64, સમરહિલ.

465 pages, Paperback

31 people are currently reading
318 people want to read

About the author

Dhaivat Trivedi

5 books37 followers

Ratings & Reviews

What do you think?
Rate this book

Friends & Following

Create a free account to discover what your friends think of this book!

Community Reviews

5 stars
73 (74%)
4 stars
16 (16%)
3 stars
6 (6%)
2 stars
2 (2%)
1 star
1 (1%)
Displaying 1 - 11 of 11 reviews
Profile Image for Manisha.
Author 6 books51 followers
September 15, 2017
Superb book! It was so thrilling that I could't wait to finish last 100 pages. Author has tried to walk on the track of Ashwini Bhatt and has been successful to a great extent. Concept of connecting archaeology to ancient learning and science is amazing.
Profile Image for Mitul Desai.
27 reviews
March 11, 2021
ખરેખર શ્રી અશ્વિની ભટ્ટની યાદ અપાવી જાય..... 👍👏💯
8 reviews
August 7, 2018
A Superb fiction novel with so many facts beautifully wrapped into it...

Facts about India, Ancient India,archaeology, Rann of Rajsthan, Pakistan terror at border, Hindu religion, Buddhism, Lama, India-Tibet border, Chines tyranny over Tibetans, Tibetans patriotic feelings, Rahul Sankrityayan, Hindu's great knowledge literature, Shankaracharya's vision... So on..., so many facts are covered with a Strong Action-Thriller Story.
Profile Image for Jitendra.
1 review
July 10, 2017
ધૈવત ત્રિવેદી એ જે કાઠીયાવાડ ના જુના ગુજરાતી તળપદી શબ્દો વાપરયા છે તે અદભુદ છે.
Profile Image for Mehul Sutariya.
64 reviews
March 6, 2022
આ બુક વાંચ્યા પછી ગુજરાતી સાહિત્ય માં પણ અનેક ઘરેણાં ઑ છુપાયેલા છે એ વિચાર વધુ પ્રબળ બની ગયો છે.
આટલી સૂક્ષ્મ વિગતો આવરી લેતી બુક આખા ભારતીય સાહિત્ય માં ગણી ગાઠ્યી જ છે.
અને એમાં પણ ગુજરાતી ભાષા માં લખાયેલી આ વાર્તા એક છુપાયેલો હીરો જ છે.
Profile Image for Hiren  Bharwad.
46 reviews3 followers
August 2, 2023
Pure Thiller..!! જો વચ્ચે થોડો સબ્પલોટ ના આયો હોત તો આ એકદમ માસ્ટરપીસ સાબિત થાત. પણ અશ્વિની ભટ્ટની લખાવટ આખરે લાંબા અંતરાલ બાદ ધૈવત ત્રિવેદીમાં આવી એનો આનંદ છે.
Displaying 1 - 11 of 11 reviews

Can't find what you're looking for?

Get help and learn more about the design.